O Behna...| Nishith Mehta | Tushar Shukla | Parth Oza

Gujarati   |   05m 46s

O Behna... ભાઇબહેનના હેતની સરવાણી અનંત કાળથી વહેતી આવી છે ને વહેતી રહેવાની. એ છે નિર્વ્યાજ સ્નેહની નિશાની. અને રક્ષાબંધન છે એની જ કહાણી. આ કપરા કાળમાં પણ આ સરવાણી સુકાય શાની ? અને એણે અમને ભીંજવ્યા ને સર્જાઇ આ રચના. હેતનું જ બીજૂં નામ કાળજી છે. અને એટલે જ ભાઇ બહેન સમયની અપેક્ષાનો આદર કરીને અંતર તો જાળવે છે પણ એમનાં અંતર તો બે કાંઠે છલોછલ છે એ જ હેતથી ત્યારે અંતર વચ્ચેના આ અંતરને અમે કલાકાર તરીકે શબ્દ , સ્વર અને દ્રશ્યમાં ઓગાળ્યું છે. જે અમારા હૈયે છે એ જ તમારા હૈયે છે અને એટલે જ આ ગીત વર્તમાન સંજોગોમાં વિશેષ બને છે. The bond between brother and sister is and will always be pure, pious and eternal. It is the epitome of selfless love and “Rakshabandhan” is the day to celebrate this beautiful bond. However respecting the current COVID situation we may decide to maintain a physical distance from our brothers and sisters, after all love means care, compassion and responsibility. Can this distance, these testing times dry out this ever flowing river of emotions ? This thought inspired this creation. We as artists have tried to voice these emotions of love, care, compassion and longing thru this song. What’s there is our hearts surely will vibe with yours too and that’s why this song is so important in this moment. Credits: Lyrics : Kavi Shri Tushar Shukla Music composer | Producer : Nishith Mehta Vocals : Dr. Parth Oza Music Programming : Kandarp Kavishwar Flute : Shreyas Dave Drums : Divyang Arora Recorded, Mixed and Mastered at : Musica Productions Recording engineer: Vijay Darji Mixing | Mastering : Nishith Mehta Video Production : Caffenol Studios Visual Director : Malhar Jani D.O.P : Malhar Jani and Rutvik Jani Editor : Harshil Shah Special Appearance : Anshini Parikh Publicity and promotion partner: Proton Special thanks: Anshini Parikh Alok Singh Prashant Gupta (Proton) Rajkumar Paswan Produced by : Musica Productions All rights reserved with Musica Productions, Ahmedabad, India. Copyright 2020

×
O Behna...| Nishith Mehta | Tushar Shukla | Parth Oza