If Everyone is Happy with you, Then surely you hav made many Compromises in your life.. If you are Happy with Everyone, surely you hav Ignored many faults of Others..!! instagram- taran_giri_official.

ભરેલું ખિસ્સું તમને હજાર રીતે ગેરમાર્ગે લઇ જશે....
પણ ખાલી ખિસ્સું તમને જીંદગી ની હજાર વસ્તુ સમજાવશે …!!

‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️


*પ્રેમ થી વ્યક્તિ ખુશ થાય છે*

*જ્યારે પ્રેમ ના સાથ થી*

*હ્દય ખુશ થાય છે🌹*


❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣

Read More

કોણ કહે છે ભગવાન નથી દેખાતા,
ખાલી એ જ દેખાય છે જ્યારે કોઈ નથી દેખાતું..!!
🙏શુભસવાર 🙏

💗💗🌸💗💗💗💗💗💗

મેળવવા જેવું તો ઘણું છે જીંદગી માં..
સાહેબ.....
પણ આપણે ધ્યાનમાં એને જ લઈએ છીએ જેને આપણે મેળવી નથી શકતા....🙏🙏🤗

Good morning........😊😊


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

Read More

આ વર્ષે હું હાર્યો, જીત્યો, નિષ્ફળ ગયો, રડયો, હસ્યો,નવા મિત્રો બનાવ્યા,
અમુકે મને દુઃખ આપ્યું , અમુકે તરછોડયો પરંતુ સૌથી ખાસ વાત હું ધણું શીખ્યો..!!
🙏શુભસવાર 🙏

Read More