Hi, I am Swati Joshi. Creative Content Writer at swatisjournal.com. Hope you will enjoy my Short stories, articles and poems published in Gujarati, Hindi and English.

હમણાં દિવાળી કામ કરતા, પુસ્તકોવાળું ખાનું સાફ કરતા એકાદ વિચાર આવ્યો ને પાછળ બીજો, ત્રીજો એમ કરતા ફલશ્રુતિ તરીકે છેવટે લખવા માટે આ એક વિષય મળી આવ્યો... આને તમે માળીયે ચઢવાના ફાયદાઓમાંથી એક ગણી શકો. 😊
-
-
-
https://swatisjournal.com/08-sahiyta-kshetre-sarvocch-sanm…/

#series #articles #informative #Awards #Jyanpithaward #Jyanpith #motivational #inspiration #writersnetwork #indianauthors #goodreadsindia #goodreads #indianauthor #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

Read More

મોબાઈલનાં વધતાં જતા વળગણને ધ્યાનમાં રાખી, થોડા સમયમાં જ સરકાર દ્વારા જાહેર જગ્યાઓએ 'talk to a real person' લખેલા સાઇન બોર્ડ મુકાવવાની શક્યતાઓ પ્રબળ!! (પહેલા ફ્રી વાઈ-ફાઈનાં થાંભલાઓ ઉભા કરી દે પછી એના પર જ બોર્ડ લગાવાશે એવું લાગે છે!) 😉🤣
-
-
-
-
#mamro #funtastic #justathought #swatisjournal #dailyquotes #poetry #shortstories #stories #articles #Gujarati #English #story #thoughts #indianauthor #writer #follow #thoughts #yellownotes

Read More

કોઈ આપણા માટે શું છે એ કહેતા રહેવું સંબંધની ઉંમર વધારવા માટે ટોનિકનું કામ કરે છે તો, તમે આજે કોઈને ન કહ્યું હોય તો સમય વેડફ્યા વિના અત્યારે જ કહી દો અને જો શબ્દો ન મળતા હોય તો મારી આ રચના જ મોકલી દો...
-
-
-
https://swatisjournal.com/tu-you/
#swatisjournal #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #gujaratipoem #indianwriter #indiblogger

Read More