આસપાસ બનતી ઘટનાઓ, પ્રેમ પ્રકૃતિ ને મનમા ઉદ્દભવતી લાગણીઓ વડે શબ્દોને શણગાર સજાવીને બધા સમક્ષ રજુ કરું છું....શબ્દો થકી જ હુ જીવું છું... શબ્દો વડે મોજ મનાવુ છું... પ્રેમમાં રાધે-ક્રિષ્ન અને શકિતમાં શિવશક્તિ એવાં શંકર-પાર્વતીની જોડીને લક્ષ્યમાં રાખીને તેમાંથી પ્રેરણા મેળવું છું.

If a man can maintain the balance of what to say at what time, then there will never be bitterness in the relationship

#balance

તારો અમુક સામાન આજે પણ મારી પાસે પડ્યો છે,
જેને જોઈને ક્યારેક તને યાદ કરી લઉં છું,
ક્યારેક હસી લઉં છું,
તો ક્યારેક રડી લઉં છું!!
બસ, આમ જ જીવનનાં એક પછી એક દિવસો કાઢ્યાં કરું છું!!
#સામાન

Read More

સપનાંઓને આસમાની ઉંચાઈ એમ જ નથી મળતી!!
સતત સંઘર્ષ કરી,
પડતાં લથડતાં, ફરી બેઠાં થઈને,
આગળ વધવાથી જ સપનાં પૂરાં કરી શકાય છે!!
#આસમાની

Read More

पहले तुम्हारे लिए जिंदा थी,
आज खुद के लिए जिंदा हूं।
आज तक तुम्हारी खुशी के लिए कुछ ना कुछ करती थी,
अब खुद के लिए कुछ करना चाहती हूं।।
#जिंदा

Read More

મારાં દિલમાં આજે પણ પ્રેમની લાગણીઓ જીવંત છે,
બસ ફરક એટલો છે કે,
હવે એનાં પર તારો કોઈ અધિકાર નથી!!
#જીવંત

मेरा तुमसे प्यार करना गलत नहीं था,
पर वक्त के हाथों मजबूर होना गलत था।
#गलत

One wrong sentence spoken for someone's bad is the biggest mistake of life.
#wrong

એક વાતને છુપાવવા એક વખત ખોટું બોલ્યાં પછી હજારો વખત ખોટું બોલવું પડે છે.
પણ જો એ જ વાતને પરિણામની ચિંતા વગર સાચેસાચી રજૂ કરી દઈએ, તો ક્યારેય ખોટું બોલવાની નોબત જ નાં આવે.
#ખોટું

Read More

जब भी तुम्हारी याद आती है,
मेरी आंखें गीली हो जाती है!!
#गीला

એક વાદળ વરસ્યું ને ઘરનું આંગણું ભીનું થઈ ગયું,
મારાં દિલમાં જૂની યાદોની એ આગ લગાવી ગયું!!
#ભીનું