Hey, I am reading on Matrubharti!

दुनिया रोशनी देखे, मै तेरा नुर देखुं,
तुं देखे ना देखे मै तुजे जरुर देखुं.
तेरे पास आने से धडकता है ये दिल,
ये रुक जायेगा तुजसे जाके दुर देखुं...

Read More

એક ઓફર તારા માટે પણ,
વરસાદથી ભીંજાવું છે કે મારા પ્રેમથી !!

સ્ત્રીને પ્રેમનું સુખ નહીં પણ સમ્માન આપજો, તો તે પ્રેમ નહીં પણ પ્રેમમાં પોતાનું સમર્પણ આપશે !!

પ્રેમમાં એકમેકના હર્ષનું કારણ બનવાનું હોય, એકમેકની પીડા નું નહિ.....

ચાહત શું છે એ તને નહીં તો કોને કહું ...?
જાણે જ છે તું છતાં પણ તને જ કહું ...!

उम्र कैद की तरह होते हे कुछ रिश्ते,
जहा जमानत देकर भी रिहाई मुमकिन नही।

મહોબ્બત તો મારી પૂરી જ છે,
અધુરી તો એમની સાથેની મુલાકાત છે !!