I like Nature, Culture, An Art and Literature. I Respect all An Artist, God , Family and Girls.. I Love Music because Music is My Love ,Life and God

*मानो तो "एक रूह का रिश्ता" है हम सभी का......!!!*
*ना मानो तो "कौन" "क्या" "लगता" है किसी का !*

*વકીલો માટે પ્રયોજાતાં શબ્દો*

●ધારાશાસ્ત્રી-ગુજરાતી
●કાયદા શાસ્ત્રી-ગુજરાતી
●વકીલ
●અધિવકતા-હિન્દી
●લૉયર-અંગ્રેજી
●એડવોકેટ-અંગ્રેજી
●કોર્ટ ઓફિસર-અંગ્રેજી

આ બધા શબ્દો વકીલ માટે પ્રયોજાય છે પણ થોડીક વિવિધતા પણ જોવા મળે છે.

Read More

સારું થયું ઇશ્વર તે મુશીબત મોકલી,
ભ્રમ તુટી ગયો કે અંગત ઘણા છે...

સીડીની ટોચ પર પહોંચેલો વ્યક્તિ,
સીડીના પ્રથમ પગથિયાનો ઋણી રહેવો જોઈએ.....

*મારા અસ્તિત્વમાં એક 'ખામી' કાયમી રહેશે.*
*સાહેબ..*
*લોકો જયાં 'મગજ' વાપરે છે...ત્યાં હું 'હ્યદય' વાપરું છું ...*

*मानो तो "एक रूह का रिश्ता" है हम सभी का......!!!*
*ना मानो तो "कौन" "क्या" "लगता" है किसी का !*

કવિ શ્રી ઉમાશંકર જોષીની આ પંક્તિ આજના સમયને અનુલક્ષીને ખૂબ જ ઉપયોગી છે.

ત્રણ વાના મુજને મળ્યાં, હૈયું, મસ્તક અને હાથ ઘણુંબધું દઈ દીધું નાથ ! જા ! હવે ચોથું નથી માંગવું.

Read More

કોઈક વ્યક્તિની આંખમાં ધૂળ નાખીએ કે પછી સૂરજની આંખમાં, અંતે એ ધૂળ આપણી આંખમાં જ આવીને પડતી હોય છે..

#સાવધાન

Read More

મિત્રો, આ પ્રેમ અને આકર્ષણ બંન્ને જ અલગ વસ્તુઓ છે. જ્યાં પ્રેમ હોય ત્યાં આકર્ષણ હોતું નથી અને આકર્ષણ હોય ત્યાં પ્રેમ બિલકુલ નથી હોતો એવું મારું માનવું છે. છતાં બંને એકબીજાના સમર્થકો છે.

#feelings

Read More

કોણે કહયું કે હરામખોર એટલે નોટી ? આ સંજય રાઉતને કોઈ સમજાવજો મિત્રો....સાહિત્યની બદનક્ષી કરી રહયા છે..

#સાહિત્ય_બચાવો_અભિયાન ...

Read More