Hey, I am reading on Matrubharti!

કાર્બાઈડ થી કેરી પકવતા  એક વ્યક્તિ  ને જોઈ  ને પોતાના ૩ વર્ષ ના  રોતા દીકરા ને ડાન્સ ક્લાસ માં  મૂકવા જતાં મનું કાકા  બોલ્યા .
         આવું ના કરો આ યોગ્ય નથી ,કેરી ને એની રીતે જ પાકવા દો,આ રીતે પકવેલી કેરી બીમારી નોતરે છે,પાછા બોલ્યા ઉતાવળે આંબા ન પાકે.

Read More

વૃક્ષો કાપવા આવેલા કેટલાક માણસો ને તાપ સહન ના થતા ઘટાદાર વૃક્ષ ની નીચે બપોર નો સમય વિતાવી આરામ કરે છે.
          તાપ ઓછો થતા જ એ જ વૃક્ષ ની છાયા નીચે  રહી લાકડા ના હાથા ની બનેલી કુહાડી થી  એ  વૃક્ષ કાપી ચાલતા થાય છે.

Read More

      "ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનીકારક છે "  આવું સરસ મજા નું લખાણ તૈયાર કરી ને લખનાર બીડી સળગાવી  પીતો પીતો  ત્યાં થી ચાલતો થાય છે.

Read More

મતલબી ભીડ કરતા એકલતા સુખદાયી હોય છે.