કોઇ હોય નઝર મા તો કહેજો 

-- Mahavirsinh Jadeja

Shared via Matrubharti.. https://www.matrubharti.com/ebite_comment.php?post_id=111017666

જીંદગીમાંથી જેટલું સારું લઇ શકાય એટલું લઇ લેજો, કેમકે જીંદગી જ્યારે લેવાનું નક્કી કરશે ત્યારે શ્વાસ પણ નહીં છોડે.!

-- Prashant Jadhav

Shared via Matrubharti.. https://www.matrubharti.com/ebite_comment.php?post_id=17739

Read More

ખુશી તો ક્યાં રહી છે હવે એકબીજાને મળવાની, સામે આવે છે ત્યારે હસીને બસ સંબંધ સચવાય છે !!

-- Afsana Manjothi

Shared via Matrubharti.. https://www.matrubharti.com/ebite_comment.php?post_id=16680

Read More

હુ "ડિસેમ્બર" અને તુ "જાન્યુઆરી", લાગણીએ નજીક પણ અંતર વષૅ નુ..

-- Khyati Parmar

Shared via Matrubharti.. http://www.matrubharti.com/ebite_comment.php?post_id=13450

મોટાભાગના લોકો એવા હોય છે, જે ફક્ત આપણી સામે જ આપણા હોય છે !!

-- Afsana Manjothi

Shared via Matrubharti.. http://www.matrubharti.com/ebite_comment.php?post_id=13509

ભલે હોય એક્સિડન્ટ પોલીસી છતાં... બે નજર ટકરાય તો એમાં ક્લેઇમ થાય નહિ..

-- jaydip khachriya

Shared via Matrubharti.. http://www.matrubharti.com/ebite_comment.php?post_id=11137

Read More

ખેલ તો નસીબ નો છે કે કોને કેટલુ મળશે, બાકી રાશી પણ સરખીજ અતી રાધા અને રુકમણી ની....

-- Parmar Sanjay

Shared via Matrubharti.. http://www.matrubharti.com/ebite_comment.php?post_id=9944

Read More

"तू देख या न देख, तेरे दॆखनॆ का गम नहीं, पर तेरी यॆ ना दॆखनॆ की अदा दॆखनॆ से कम नहीं .."

-- jaydip khachriya

Shared via Matrubharti.. http://www.matrubharti.com/ebite_comment.php?post_id=9938

Read More

Anyone can send me his opinions about my subject mywhatsup 9723053423.my self mr rajan patel from Ahmedabad

હું

-- Hiral Hemang Thakrar

Shared via Matrubharti.. http://www.matrubharti.com/ebite_comment.php?post_id=9587