Hey, I am on Matrubharti!

શું આ દુનિયામાં ખરેખર હેપ્પી ઍન્ડ હોય છે?????

Valentine's Day उसके लिये है जो एक दूसरे से प्यार करते है
हमारे लिये नही जो इंतजार करते है

-Nikita

काश ऐसा हो जाये मे सोचू तुम्हे और तू मेरे सामने आ जाए
ओर बस इतना बोल दे
में दुर नही तुझ से
आंखे बंद कर के सिर्फ याद तो कर

-Priyanshu

Read More

Happy Uttarayan
2021

-Priyanshu

ઈતિહાસ સાક્ષી છે સાહેબ
કબર હોય કે ખબર
ખોદવા વાળા બધા
આપણા જ હોય છે. 🙏

-Priyanshu

મને એક વાત નથી સમજાતી કે
ONE એટલે વન = એક બરાબર
તો ENO એટલે ઇનો કેમ????? 🤔🤔🤔🤔🤔🤯

કહે છે કે તમે ઘરમાં સિંહ થઈ રહેશો તો તમારી પત્ની દુગૉ બની સવારી કરશે પણ ઊંદર બનશો તો........ 🤔
પત્ની તો ડરવા ની જ
કેમ કે પત્ની ઓ ઊંદર થી બવ જ ડરે હો...... 😄😄😄😄😄😄😄😄

Read More

નજર ની વાત છે આ
જે વ્યક્તિ કોઇ ને માટે ભગવાન જેવી હોય
એ જ વ્યક્તિ બીજાને માટે રાક્ષસ જેવી પણ હોય છે..
બસ નજર નો જ ફેર છે આ...... 🙏🙏🙏🙏

Read More