The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
32
43k
86.7k
વંચાતા વંચાતા મે લખવાનુ શરૂ કરી દિધુ
પ્રેમ એટલે કે કામનાઓ(ઈચ્છાઓ) જો તમારી કામનાઓ/પ્રેમ ને મેળવવા માટેની હોય તો તમારે પ્રવૃત્તિઓ એટલે કે કામ કરવું જોઈએ. જો તમારી પ્રવૃત્તિઓથી તમારી લાગણીઓ આનંદિત થઈ રહી છે તો તે પ્રેમ છે. પણ જો પ્રવૃત્તિઓનાં પરીણામો તમને સુખ આપે છે.ઐટલે તમે અમુક પ્રવૃત્તિઓ વારંવાર કરો છો તો તમે તે પ્રવૃત્તિઓની મોહ/માયામાં સપડાયેલા છો. #કામ
તમે આનંદિત અને ઉલ્લાસ પૂર્ણ રહેવાનું ત્યારે જ શક્ય બને છે ,જ્યારે તમારી અંદર રહેલા સર્જનના સ્રોતને સાંભળો છો, નહીં કે પુર્વાગ્રહો યુક્ત મનનાં ઘોંઘાટ માં અટવાયેલા હોવ, કારણ કે તેનાથી તમારું ધાર્યું થશે ત્યારે તમે ખુશ થશો અને અણધાર્યું થશે ત્યારે દુખી. #સાંભળો
જીંદગી એક વ્યક્તિગત બાબત છે, જ્યારે જીવન મારું તમારૂં નહીં પણ સાવૅજનીક હોય છે. આમ જીવન પણ એવું જ છે,જે એને ગ્રહણ કરે છે તેનાં માટે જીવન પોતે કામ કરે છે. જેમકે ગાંધી, સરદાર,રામ, કૃષ્ણ વગેરે જીવન ગ્રહણ કરવાને બદલે પૂર્વગ્રહોમાં જીવ્યા તેઓ જીવનથી કચડાઈ ગયા જેમકે રાવણ, કંસ, હીટલર વગેરે #જીવન
whenever intelligence blowing up, Suddenly segments like gender in one's mind is just burnt out in to ashes. partnership never happen when segments in one's mind, partnership always been there when there is no gender ,caste & creed is no matter #Partner #Partner
जैसा आप होना चाहते हैं,अगर आप खुद को वैसा बनाते हैं। तो आपको नए साथी मिलेंगे जो आप जैसे हैं उससे प्यार करेंगे। इसके साथ ही कुछ पुराने साथी छूट जाएंगे। क्योंकि ज्यादातर दुनिया आपको इसलिए चाहती है जीससे उनका खुद का निजी स्वार्थ पुरा हो। #साथी
#સાથી આમ તમે જ્યારે નવા સ્તરની સંતુલિત યોગ્યતા મેળવી છે. દાખલા તરીકે "તમે જો જલ્દી ગુસ્સે થઈ જાતાં હોવ તો તમે ગુસ્સા પર નિયંત્રણ મેળવો, અને જો ગુસ્સોનાં આવતો હોય તો તે શ્રેષ્ઠ છે ,પણ તમે જ્યારે ગુસ્સે થવાનું નાટક કરતાં થઇ જશો. તો પછી તમને સાથીઓની ઉણપ નથી પડવાની. કારણ કે તમે પોતે જ પોતાના સર્વશ્રેષ્ઠ સાથી છો. #સાથી
चेहरा क्या देखते हो जीवनसाथी चुनने चेहरे में नहीं सभी बात देखा जीवनसाथी का कामकाज तो जीवन में आई फुर्सत दिन रात देखा नसीब जीवनसाथी का तो आई जीवन में समृद्धि दिन रात मांगी सलाह जीवनसाथी की उसकी बुद्धि के कारण भागी विपदा हर बार पसंद किया चरित्र जीवनसाथी का हो गया बेड़ा पार चेहरा क्या देखते हो जीवनसाथी चुनने चेहरे में नहीं सभी बात #चेहरा
હસતો ચહેરો સહુને ગમે એ ખોટી છે વાત ઈર્ષાળુ સ્પર્ધકોને ગમ્યો ટેન્શનનો ચહેરો તે થયા બેદરકાર, નેં પછી મહેનત કરી થયો મેં જીતનાર એકલો હતો હું અને હતા મશગુલ પોતામાં માતા-પિતા ,પત્ની-સંતાન, દુઃખી ચહેરો જોઈ મારો લીધી મારી સંભાળ , નેં પછી થયો મેં ભાગ્યવાન ગણતા નકામો જે કોઈ ગુસ્સેલો ચહેરો જોઈ મારો મારતા થયા સલામ ને પછી દોડતા થયા મારા કામ આમ હસતો ચહેરો સહુને ગમે એ ખોટી છે વાત જરૂર પડે ફેરવો હાવ ભાવ એ જ મુદ્દાની છે વાત #ચહેરો
સદગુરૂ દ્વારા ૨૦૧૬માં અંગ્રેજી ભાષામાં પ્રસિધ્ધ થયેલી ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલર એવી પુસ્તક "ઈન્નર એન્જિનિયરિંગ " જે વિશ્વભરમાં ૧૪ ભાષાઓમાં અનુવાદિત અને ૭ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ પુસ્તકનો ગુજરાતીમાં બુક રીવ્યુ વાંચન કરવા મારી પ્રોફાઈલ પર જાવ.
बनना था सुपरमैन बचपन से होना था आजाद। खाओ नहाओ ,पहनो कपड़े खुद से , सिखाई थी मम्मी ने यह बात। खेलो पढ़ो ध्यान से मेहनत करो हर बार ,सिखाई थी पापा ने यह बात। खेलो कूदो पढ़ो लड़ो पर रहो मिलजुल कर, सिखाई थी टीचर ने यह बात । सालों बाद समझा मैं यह बात बनना है अगर सुपरमैन होना है आजाद तो लेनी पड़ेगी जिम्मेदारी सबकी ,तभी मिल पायेगी आजादी तब बनोगे तुम कुछ खास सिखाई है ये दुनिया ने मुझे बात #आजादी
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser