Hey, I am wrier on Matrubharti!

મૃત્યુના અંતિમ વિધિ પહેલાં જાયદાદે ભ્રષ્ટાચાર છે,
'માહિ' કોણે કહ્યું જમાનામાં અત્યાચાર નથી હોતા.

ખોટું શીખવવાના આ તો સારા નિયમો બનાવ્યા છે,
ક્કાઅે ળ નો નળ શીખ્યા પણ ખોટા માર્ક નથી હોતા.

કળિયુગમાં સૌના માનીતા થવું બહું વાર લાગે છે,
શુદ્ધ સોનામાં ભેળસેળ વગર ગળે હાર નથી હોતા.

તકલીફોનો તો સ્વાદ નસીબદારને મળતો હોય છે,
નસીબ ભરોશે કોઇ સપનાઅો સાકાર નથી હોતા.

અેડિસન સો ગોળા ફોડે તો લોકો ગાંડો કહેતા,
જગનો તિમીર દુર કરનાર લોકો ગાંડા નથી હોતા.

મંદિરની અદ્ભૂત મુરતોમાં ઇશ્વરનો વાસ હોય છે,
હથોળીના ઘા વગર મુરતીઅે આકાર નથી હોતા.

કોઇ દિવસ પથ્થરને લાગણીના આંસુ નથી હોતા
ખેતરે હળના ઘા વગર અનાજ દાણા નથી હોતા

કભી લોગ ઉંગલી ઉઠાયા કરતે થે,
આજ વહી હાથો સે હાથ જોડતેં હૈ
- પવાર મહેન્દ્ર

માન લીયા, હમ બહુત હી બુરે હૈ,
નજર જૈસી આપકી હમ વૈસે હૈ.

હમ ચૂપ હે તો, કુછ ભી કહોગેં
ચાંદ કો દેખો,દાગ આજ ભી હૈ.
-પવાર મહેન્દ્ર