જિંદગી જીવવવા માટે તો ઘણા કારણો છે; નથી તો બસ તું અને તારી વાતો.

આંખમાં એક દરિયો છુપાયો હતો,
પણ શિશુ જેવો નિર્દોષ ચેહરો હતો;
છોકરી મારી સામે જે બેઠી હતી,
ખૂબ અઘરી હતી, સાવ સેહલી હતી.

મીઠી મુંઝવણ હતી હોઠ ચૂપ હતા,
જો હતો તો હતો મૌન નો આશરો
એણે જ્યારે કહ્યું "હું તને ચાહું છું",
જિંદગી એક પળમાં ઉકેલી હતી.

જોત જોતામાં એ રિસાઈ ગઈ,
પણ દૂરના જઈ શકી એ મારાથી
મોઢું ફેરવી લીધું છણકો કરી
પીઠથી પીઠ તો પણ અડેલી હતી..

Read More

આ વરસાદ પડતા જ તું કેમ યાદ આવે છે
અને આવે તો વાંધો નઇ
પણ વરસાદ રોકાતા તારી યાદો કેમ નથી રોકાતી
આ મનોવ્યથા મને ક્યારેય નથી સમજાતી
આ વરસાદ પડતા જ તું કેમ યાદ આવે છે
તું અને તારી વાતો

Read More

मै एकांत पसंद करती हूं
मै अकेली बिल्कुल नहीं
साथ हूं खुद के
चाहती हूं ख़ुद से मिलना
कुछ बाते करना अंतर्मन से
जीना चाहती हूं ज़िन्दगी खुल के
चलना चाहती हूं अपने आदर्शों पे
रहना चाहती हूं दूर उनसे
जिन्हें लगता है
मै कुछ भी नहीं उनके बगैर
पाना चाहती हूं स्पर्श प्रकृति का
हो जाना चाहती हूं विलीन
ब्रह्माण्ड के बाहों में
खोना चाहती हूं ख़ुद को
ख़ुद ही को पाने के लिए

Read More

कितनी अजीब है इस शहर
की तनहाई भी
हज़ारों लोग हैं मगर कोई
उसके जितना पास नहीं

તું મને થોડો ઓછો પ્રેમ કરીશ ને તો ચાલશે
પણ મારું સન્માન ક્યાંય ના ઓછું ના થવા દેતો ....

તું નજીક આવી ને જ્યારે પ્રેમથી હાથ પકડે છે ને મારો
કસમથી ત્યારે જીવવા માટે જીવન પણ ઓછું પડે છે

ઝાકળ ના ટીપાં જેવી છે આ જિંદગીની સફર !

ક્યારેક ફૂલમાં તો ક્યારેક ધૂળમાં !!

आईना होती है ये ज़िंदगी

तु मुस्कुरा , वो भी मुस्कुरा देगी

फ़ना इतना हो जाऊँ

तुजे पाने में महादेव कि

मुजे देखने वालों को भी

तुजसे मोहब्बत हो जाए।

છબી જેવી હોય તેવી
પણ સમાવી લે ફ્રેમ
વ્યક્તિ જેવી હોય તેવી પણ
સંભાળી લે તે પ્રેમ ....