life એકદમ મસ્ત છે બસ જીવતા આવડવુ જોઇયે.......

अरे सिलसिला इश्क़ - महोब्बत का तो चलता ही रहेगा,
आप बस जीने के मजे लीजिये ।

what is #love now a days...?!

- Kishan ♥️

Coming Soon.....

Good Morning..

।। राधे राधे ।।

કોઈ કવિએ સાચું જ કીધું છે કે:

'પ્રેમ શું છે એ ના પૂછો તો સારું
સાચવો તો અમૃત છે ,પીવો તો ઝેર છે
દરેક રાતે એક મીઠો ઉજાગરો છે
આંખ અને નીંદર ને સામ – સામે વેર છે
આનું નામ જ પ્રેમ છે.'


આમ જિંદગી માં અનેક લોકો સાથેની મુલાકાત માથી ક્યારેક કોઈ ખાસ મુલાકાત બની જાય છે.ન જાણતા હોવા છતા ક્યારેક કોઇની વધારે પડતી ચિંતા થઈ જાય છે.

ક્યારેક કોઈના વગર સાવ એકલી તો ક્યારેક કોઈના સાથથી એકદમ રંગીન લાગે છે આ દુનિયા. હાથોમાં હાથ અને આંખોમાં આંખો પરોવીને સાથે વિતાવેલી એ બે ક્ષણ પણ જીવનભરની સાથી બની જાય છે.

પ્રેમ પહેલો હોય કે છેલ્લો પણ હંમેશા દિલ થી દિલ મળે એટલે એ દરેક પ્રેમ સાચા...પણ ખોટા માત્ર એ છૂટાં પડવા અપાતા તર્કવિહિન કારણો.....!!!!!

કંઈ આવી જ છે પ્રેમની વ્યાખ્યા મારા માટે....

ઉંમર પ્રમાણે અને સમજણ પ્રમાણે લખ્યું છે એટલે સુચનો આવકાર્ય છે...hahahahah..

Read More

એક સચ્ચાઈ છે જેને હું
સહી સકતો નથી,
ખુબ સીધી વાત છે પણ હું
કહી સકતો નથી.
ને એમ પણ હું ભોગવું છું મૌન
રહેવાની સજા,
તો લે કહું, તારા વગર જા…. હું
રહી શકતો નથી.
હું તને કારણ વગર બોલાવી પણ
શકતો નથી,
કે કોઈ બહાના વગર હું આવી પણ
સકતો નથી.
એક મજબૂરી છે જેનું નામ શાયદ પ્રેમ
છે,
ત્યાગી પણ શકતો નથી અને
અપનાવી પણ શકતો નથી.


~ અજ્ઞાત ~

Read More

બદનામ ના થાય અેટલે તો તારું નામ સંતાડી રાખું છું,
બાકી પ્રેમ તો હું તને ખુલ્લે અામ કરું છું.
                            ~ અજ્ઞાત ~

Read More

જો આજ એક દિવસ માટે તમને કોઈ super power આપવામાં આવે તો તમે શું કરવા માંગો ?
Answer is compulsory.........

ફુલ નહિ પાંખડી બની રહેવું છે,
પાણી નહિ ટીપું બની રહેવું છે,
નથી વહેવું કોઈની આંખો માંથી આંસુ
બની,
બની શકે તો આમ જ હોઠો થી સ્મિત
બની રહેવું છે.
                          ~ અજ્ઞાત ~

Read More