ढूंढता रहा शहर..शहर, दिल मे तेरी तसवीर बसाऐ.. writer....songs,story n script

મોડી રાતના ઉજાગરા મંજુર તો એને પણ નહીં હોય,
પણ આ મારી સાથે કરેલી બેવફાઈ એને સુવા નહીં દે !!

-Mewada Hasmukh

પ્રેમ તો કંઇ દેખાતો થોડો હોય છે ...
એ તો થઇ જાય છે શરદીની જેમ..!!

-Mewada Hasmukh

happy Holi all friends

તારા સ્પર્શ માત્રથી તારામાં સમાઈ જાઉં છું, કોણ છું હું, ક્યાં છું હું એ બધું જ ભૂલી જાઉં છું !!

-Mewada Hasmukh

નમસ્કાર...મિત્રો

ઘણા સમય પછી ફરીથી #matrubharti ની સફર ચાલુ કરવા નાં પ્રયાસ કરી રહ્યો છું..
આપ સર્વ નો સહકાર અવિરત મળતો રહ્યો છે અને મળતો રહે તેવી હાર્દિક અપેક્ષાઓ

હસમુખ મેવાડા

Read More

माँ भारती के वीर सपूत अमर शहीद भगत सिंह, सुखदेव, राजगुरु जी के बलिदान दिवस पर उन्हें कोटि-कोटि नमन।
🙏🚩🚩🚩

Read More

મને લાગે છે તું.માત્ર એક વહેમ છે
તોય દિલ ને તારા પર રહેમ કેમ છે

-Mewada Hasmukh