*બાપા કહે: છોકરી વાળા
જોવા આવે, તો પગાર
વધારે કહેજે..*

*મહેમાને આવીને પુછ્યુ :
કેટલો પગાર છે ?*

*છોકરો કહે : આમ તો
1 કરોડ છે, પણ
કપાતા કપાતા
8 હજાર આવે,*

*પછી બાપા એ તો માર્યો
પણ મહેમાન પણ
જતા જતા બે નાખતા ગ્યા....*
😂😂😂😂

Read More

*ગુજરાતી ભાષા ગજબની છે હો !*

*સંભાળીને બોલવું પડે....*

*આ ઉતરાણનો એક ડાયલોગ સાંભળો -*

*સુભાષભાઈ એ પડોશી ના ફ્લેટ ની બહારથી બુમ પાડી: "ભાભી,-*
*ક્યાં છે મનીશભાઈ..?"*

*જવાબ - "એ તો ક્યારના ઉપર પહોંચી ગયા...*
*તમે ક્યારે જવાના ???"* 😄😅🤪

*HAPPY UTTARAYAN!*💃🥳💃

Read More

*ॐ श्री रामदूताय नमः*

*ज्ञान तीन तरह से*
*मिल सकता है*
*मनन से*
*जो सब से श्रेष्ठ होता है*
*अनुसरण से,*
*जो सरल होता है.*
*अनुभव से,*
*जो सब से कड़वा होता*

Good morning

-Manish Patel

Read More

*जिसकी जैसी नीयत है,*
*वो वैसी ही फितरत रखता है,*

*कोई परिंदों के लिए बंदूक,*
*तो कोई पानी रखता है !*

-Manish Patel

Read More

તમારી વાણી વિચાર અને વર્તન જ નક્કી કરશે
કે... સામે નું પાત્ર
ફરિયાદ કરશે કે ફરી.. યાદ...

-Manish Patel

*લગ્ન કંકોત્રીમાં.. તમારું ધ્યાન સીધું જ.. જમણવાર ના સમય અને વાર ઉપર જાય.. તો સમજો તમારી.. અને મહાભારત ના અર્જુન.. ની આંખમાં બહુ.. જાજો ફરક નથી..*
😜😂😍

-Manish Patel

Read More

પોતાના પડછાયાનુ નિર્માણ કરવુ હોય તો,પોતેજ તડકામાં ઉભા રહેવું પડે..

-Manish Patel

*સમય એટલો સરસ પસાર કરો,*
*સાહેબ.*
*કે યાદ કરો ત્યારે ખુશી થાય અફસોસ નહીં..*🥀

-Manish Patel