Hey, I am on Matrubharti!

જીવન માં કેટલાક વળાંકો એવા આવતા હોય છે કે તમારે એ નિર્ણય લેવા અડગ રહેવું જોઈએ કે કયો માર્ગ તમને સફળતા તરફ દોરી જશે.

-Kuldeep Parikh

Read More

तकदीर में वही लिखा होता है जो आपको मिलने वाला हो और आप कितनी भी कोशिश कर लो जो आपको छोड़ कर चले गए हैं वो कभी मिलने वाले नहीं

-Kuldeep Parikh

Read More

કડવું સત્ય બોલનાર વ્યકિત એ ખોટાં દિલાસા આપનાર વ્યકિત કરતા ખૂબ જ સારા હોય છે.

अच्छा देखने के लिए नहीं अच्छा बनने के लिये जीओ

-Kuldeep Parikh

પ્રેમ માં રાહ એની જોવાય જે ખરેખર આપણને પસંદ કરતા હોય બાકી તો પ્રેમમાં લોકો લાગણીઓ સાથે રમત રમતા હોય છે.

-Kuldeep Parikh

Read More

दोस्ती वह होती है जो बुरे समय में भी आपका साथ नहीं छोड़ती

-Kuldeep Parikh

જીવન માં સૌથી મોટો ગુરુ પરિસ્થિતિ હોય છે જે પરિસ્થિતિ શીખવાડે છે એ કોઈ શીખવાડી શકતું નથી.

-Kuldeep Parikh

હકીકતમાં એ સાચો પ્રેમ છે તેની ખુશી માટે તેના જીવન માંથી જતા રહેવું પડે છે.

સંબંધો ભલે ગમે તેટલા સારાં હોય પણ ઇજ્જત અને વિશ્વાસ વગર અધૂરા જ છે.

મનમાં હંમેશા જીતવાની આશા હોવી જોઈએ કારણકે નસીબ બદલાય કે ન બદલાય પણ સમય ચોકકસ બદલાય છે.