Hey, I am on Matrubharti!

વારે ઘડીયે એની ગલીઓમાં આટા-ફેરા કરતો..

બારીમાંથી ડોકાંચિયા કરવાની એની આદત ગમતી હતી મને...!

:- કબીર

Read More

એકલતાની ઔષધી શોધાય તો ઠીક છે.

બાકી મિત્રતા જેવો મલમ કોઈ નથી.

થાકી ગયો છું તેને યાદ કરી કરીને...!

જેને કહ્યું હતું કે ભૂલી ના જતો મને..!

:- કબીર

दिल एक ऑर रहने वाले दो..!
एक दर्द ऑर एक वो

વિચાર બદલે છે , રહેણીકરણી બદલે છે
ના જાણે તે શું - શું બદલે છે..

આ કાળા માથાનો માનવી,
માનતા પૂરી ના થાય તો ભગવાન બદલે છે

:- કબીર

Read More

કાંચ હતા , અને અમે તૂટ્યા છીએ.

એમાં પથ્થરનો શું વાંક..?

:-કબીર

અંતર એટલું વધી ગયું સંબંધમાં..!

કહું કઈ અલગ અને સમજે કઈ અલગ


:-કબીર

જ્યારે સંબંધને સમજણ આવે છે.

ત્યારે લાગણી પણ વિચાર કરવાનું શરૂ કરી દે છે.

:- કબીર

કોઈની સાથે વિતાયેલી શ્રેષ્ઠ ક્ષણો ને ભૂલવા માટે,

માણસ પોતાની આખી જિંદગી ખર્ચી નાખે છે.

:- કબીર

Read More