maru jivan

"પરબીડિયું", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

Read More

રોજ ની જેમ આજ પણ મારી નવી જ હોવાની......

બસ આંકડા બદલાય છે બાકી જીવન ની શરૂઆત તો રોજ નવેસરથી જ થાય છે.....

............ કોણ આવશે ?..........

ગુજરાત ની સાડા છ કરોડ જનતા નું આ ટાઈટલ છે ,પાન ના ગલ્લે,કોઈ સંબંધી ના ઘેર બેસવા ગયા હોય કે કોઈ ના પ્રસંગ માં બેઠા હોય ,નાના છોકરાઓ થી લઈને તેમના વડીલો સુધી આખા ગુજરાત માં એક જ મુદ્દો હાલ પુર જોશ માં ચાલે છે "કોણ આવશે ? "
ટીવી તો ચાલુ કર્યું નથી કે સર્વે ચાલુ જ હોય,આ ચૂંટણી ભવિષ્ય ઘડાવા નું છે નેતા નું કે પ્રજા નું એતો હવે કાલ થી આગળ ના પાંચ વર્ષ માં ખબર રહી....પણ અત્યારે દુનિયા આખી એક કુંવા રુપી ગુજરાત માં મસ્ત છે.

Read More

જરૂરિયાત ને પસંદગી નથી હોતી,
જ્યારે માણસ તરસ્યો હોય ત્યારે જળ કુવા નું હોય કે સરોવર નું તેની પરવાહ નથી હોતી.......

Read More

મોજીલી જિંદગી. ....

રાખ ભરોસો તું ખુદ પર
સાને શોધે છે ફરિશ્તાઓ ...?

"પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ ..
તોય શોધી લે છે ને રસ્તાઓ"....

Read More

શ્વાસ વિશ્વાસ ..by dr.sarad thakar
ખૂબ જ સરસ..... પ્રેમ ને એક વિશ્વાસ ની વ્યક્તી બદલતા જીવન કથા. ..

........... મોજીલી સવાર.........

આજે તો સવારે રાજકોટ જવાનું હતું એટલે વહેલું ઉઠવા માટે રાતે જ નક્કી કરી નાખ્યું,સુતા પહેલા જ ફિક્સ કરી નાખ્યું કે કાલે સાડા છ વાગે ઉઠી જવાનું.પણ સવાર માં ઉઠવું બધા ને ગમતું હશે પણ એ લિસ્ટમાં આપણું નામ ના આવે,
ને સવાર પડ્યું ધીમો ધીમો ફેન લગભગ એક નમ્બર પર ફરતો હશે ને બ્લેન્કેટ અંદર થોડી ઠંડી લાગી રહી હતી ને એ ફેન ના લીધે જ બ્લેન્કેટ ની અંદર સુઈ રેવા ની મજા આવતી તી...પણ ઉઠવા નું તો પાક્કું હતું એટલે કોઈ વીચાર કર્યા વગર મન ને સમજાવી ફાઇનલ ઉઠી જ ગયો.

Read More