સમય વેહતુ પાણી છે એ વહી જશે ક્યાક એવું ન કરતા કે એના સ્વાદની ચાહત માં તરસ્યા રહિ જાવ...

દુંખ ન હોત તો
ખુશીની શું કિંમત હોત?
મલી જાય બધું તો
ઇશ્વરની શું જરૂરત હોત?
હિના પટેલ...

આ ભીર ભરેલે દુનિયા માં પણ હું ફક્ત તને શોધું છું.

શુભ સવાર

સમય કાઢી ઓળખી લો જે તમારા છે એને...
નહી તો એવુ પણ થાય કે સમય હશે પણ તમારુ કોઈ નહી..

good morning

"શુુભ સવાર "
પ્રેમ હોઈ કે નફરત
પણ સવાર હાસ્ય સાથે હોવી જોઈએ ....
હિના પટેલ

ઓરે દિવાની...


તને લાગે છે કે તુ જા સે તો
તારા વિરહમાં હું
બોટલો પીને ઠોકરો મારીશ
ના ઓ દિવાની તારી સમજ છે આ ખોટી ,

જો તુ બને કોઇ ઘરની  સીતા
તો હું શું  કામ બનું દેવદાસ રે,
જોતું ચલાવે એક ઘર
તો હું શું કામ ઉજારુ મારુ દિલનુ ઘર,

તારા એક દિલમાં જગા ન હતી મારી
પણ લાખો દિલોમાં જગા
મારી હું બનાવીશ ઓ દિવાની,

તું ભુલીને મને જીવે છે
તો હું તને ભૂલી જઈશ એ
ભુલથી પણ ના વિચાર તી,
તને યાદ કરી ને આખી દુનિયા ને
પ્રેમમાં ભિજાંવીસ
ઓ રે દિવાની

રાધા ભલે ન હોય કૃષ્ણની
અંતમાં તો કૃષ્ણ ની જ દિવાની,

હિના પટેલ...

Read More

પ્રેમ પણ કેવો છે ?
બન્ને સરખો જ કરે છે,
છતાં એક પામે છે ને એક ખોવે છે,
શું એનું ત્રાજવું નાં બનાવી શકાય કે બન્ને ને સરખો જ મળે...

Read More

"સમય વેહતુ પાણી છે."
અને માણી લો
ક્યાક એવું ન બને કે
એના સ્વાદ ની ચાહત માં
તમે તરસ્યા રહી જાવ..
હિના પટેલ...

Read More

એક બીજાની જોરે ધણું ચાલ્યાં છતાં પણ ક્યારે એક નાં થયા....
હીના પટેલ..