The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
68
53.1k
139.1k
Fatema Bharmal
સાવ ખોટુ છે કે સ્ત્રીના પેટમાં કોઈ વાત ન ટકે! એકવાર એની ચાહત વિષે સવાલ તો કરી જુઓ!!
feel the love 🌈🌈🌈
गुफ्तगू 🪐 आज मैं उस के दर पे शिकायत लेके आ पहुंची मेने उसी लहजे में बोलना चाहा और वो हानामी दे गया ढेर लगा दिया मैने उसकी हर उस हरकतों का जो मुझे रांज ना आया , सौदागर बोलके उसको थपका भी दिया पर..... वो चुप खड़ा मुझे और मेरी हाफती सांसों को देखता रहा मेरी परवाह में वह हर शिकायत पर भी मुस्कुराता गया समय साथ चला तेज हवा का ज़ौका मुझे शांता कर गया सहसा गिरती वो बूंदे मेरे सूखे गले पर अमरीत बरसा गई पर..... में नादान अब भी उसके जवाब की राह तकती रही उसने बोला भी मेरी हालत का ख्याल रखते रखते जो लिया है तुजसे वो तेरा अजीज था मालूम है मुझको सबसे ज्यादा जानता हूं में मेरी इस इनायत को पर..... जो दिया है मेने वो मेरा अजीज है क्या जानता है तू ? तू तो भूल ही गया है उसका ख्याल रखना पर ..... भूल मत तेरा ख्याल हर पल है मुझे तुजसे भी ज्यादा बस उसकी इस रेहमत का किसासा अब समझ आया मुझे....# trust Allah..Farm #
कही ना कही खुदा 🍃ये सब संभाले हुए हैं 🪐 वरना इस मुश्किल समय में संघर्ष आसान बिल्कुल नही है। #Faith ....
નમસ્કાર વાચક મિત્રો ,🤲 🍃આજે પ્રથમ વખત આપણે આ રીતે વાતચીત કરી રહ્યા છીએ પરંતુ તમે આપેલા સહકાર બદલ અભિનંદન તો મારે કરવું જ રહ્યું. મારી રચનાઓ ને તમે જે રીતે આવકારી છે તે માટે હું ખૂબ જ તમારી વંદનીય છું. 🍃 આજે અહીં માત્ર તમારી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છું. હું તમારા વિષયો અને રુચિ જાણવા માંગું છું. કેવી કથા તમે મારી પાસેથી મેળવવા ઈચ્છો છો ? કમેન્ટ કરી મને ચોક્કસ પણે જણાવશો જે વિષય ઉત્તમ હશે તે વિષય પર હું ચોક્કસ કોઈ રચના ઝડપથી તમારી સમક્ષ ઉપસ્થિત કરીશ.....આભાર ....
કોરોના ની સેકન્ડ વેવ... ➡️. કોરોના પહેલેથી જ સામાન્ય નથી. જ્યારે આપણે થોડી વધુ સાવચેતી રાખી શું તો તેનું જોખમ આપણા માટે ઓછું થઈ જશે આપણે આપણા કોઈ સ્વજનને ગુમાવવાનું કે પોતાની જાતને તકલીફ આપવાનું જાતે જ પસંદ કરીએ છીએ. ➡️ એક સામાન્ય પ્રાણી માંથી કે જીવ જંતુ માંથી ફેલાયેલો આ રોગ સમય સાથે ગંભીર લાક્ષણિકતાઓ દર્શાવી રહ્યો છે જેમ જેમ સ્થળ અને વાતાવરણમાં પલટો આવે છે તેમ તેના જુદા જ લક્ષણો દેખાઈ રહ્યા છે દરેક વ્યક્તિના પોતાના અલગ મંતવ્યો છે . અને તેના ઉપચાર માટે પદ્ધતિ પણ અલગ છે માટે બની શકે તેટલું ચોકસાઈ જાળવવી જરૂરી છે.... ➡️ જરૂર ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું ➡️આપણા લોકલ અને સરકારની guideline નું પાલન કરવું ➡️માસ્ક પહેરવું ➡️ખોટી કોઈ અફવા ન ફેલાવવી.અને જાતે પણ તેનાથી દૂર જ રહેવું.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser