સમસ્યાઓ એકથી અનેક થઈ જાય છે
અહીં અસ્પષ્ટ ચહેરા રોજ સામે મળે છે
#અસ્પષ્ટ

સમસ્યાઓ એકથી અનેક થઈ જાય છે
અહીં અસ્પષ્ટ ચહેરા રોજ સામે મળે છે
#અસ્પષ્ટ

અહીંથી દૂર ચાલ્યો જઈશ હું જોજો તમે,
સ્પષ્ટ કે અસ્પષ્ટ પડઘા સાંભળવા નહીં મળે...
#અસ્પષ્ટ

અહીંથી દૂર ચાલ્યો જઈશ હું જોજો તમે,
સ્પષ્ટ કે અસ્પષ્ટ પડઘા સાંભળવા નહીં મળે...
#અસ્પષ્ટ

અહીં તો રાહ જોવાય છે સમજણને પાંગરવાની
હરેક છોડ મારે તો ઈશ્વરની #એકરૂપ છે
#એકરૂપ

શું સમય ને શું એની ગતિ હવે હું જાણતો નથી,
કાંટાઓની આ દોડ એકરૂપ થવા માટેની છે.
#એકરૂપ

આંગળાં ની છાપ ઓળખ આપી જાય છે મિત્રો,
અહીં તો સાચ ને નાચ બેઉં એકરૂપ હોય છે
#એકરૂપ

આંગળાં ની છાપ ઓળખ આપી જાય છે મિત્રો,
અહીં તો સાચ ને નાચ બેઉં એકરૂપ હોય છે
#એકરૂપ

હો ભલેને પ્રેમનાં રૂપો અનેક,
હું સતત તારામાં એકરૂપ છું.

હો ભલેને પ્રેમનાં રૂપો અનેક,
હું સતત તારામાં એકરૂપ છું.
#એકરૂપ