By Profession, I am Practicing Company Secretary . Love to write poems, stories and create something new from bottom of my heart.

While playing candy crush game, many times we got message of "give up" and
again we start the game with the hope to clear the stage this time.

Then why we "give up" sometimes and become hopeless in the "game of life"?

#Thought of the Day

#Alive

લાગણીઓના દરિયામાં ભરતી ઓટ તો આવ્યા કરે,
એમ સંબંધ તોડી થોડો દેવાય;

ક્યારેક તું રૂઠે હું મનાવું, ક્યારેક હું રૂઠું ને તું મનાવે,
એમ સાથ છોડીને ચાલી થોડું જવાય;

તાંતણા જેવો એકદમ નાજુક આ સંબંધ,
વધુ ખેચીએ તો તૂટી જાય અને ગાંઠ પડે તો ઉકેલવો બહુ મુશ્કેલ હો;

સાહેબ, આ "સંબંધ" તો કુમળા છોડ જેવો,
એને પ્રેમ રૂપી પાણી અને સમજણ રૂપી ખાતર આપીને ઉછેરવો પડે.

Read More

ના હતી દુનિયાદારી ની સમજ,
ના હતો સાચા ખોટા નો ભેદ;

હું તો મારી એ મસ્તી મા મસ્ત,
મને કેમ પડે આ દુનિયાથી ફર્ક?

#ખોટું

Read More

બાળપણ એ કેવી મજાની અવસ્થા છે!
ના મનમાં કોઈ કપટ, ના કોઈ લાલચ,
ના તારા મારા ની કોઈ ભાવના,
બસ એ ચેહરા પરનું નિર્દોષ હાસ્ય અને ભોળપણ,
ભગવાન જો ક્યારેક મને કોઈ એક વચન માંગવાનું કહે તો,
એટલું જ માંગીશ કે મારું બાળપણ મને પાછું આપી દો👶

Read More

The wrong people always teach you the right lessons.

Surround yourself with the people who uplift you, motivate and inspire you to be the better version of yourself.

#uplift

Everyone is unique in the world.

I am perfect in my imperfections.

Be yourself.

#unique

To emerge as pure and kind hearted person, become rebellious for your negative thoughts.

#Rebellious

હે માનવ,

કિંમત તો મારા જીવની તારા જીવ જેટલી જ હતી,
ખબર નઇ આવી હેવાનિયત તને કયાંથી સૂઝી?

#કિંમતી

હાય હેલો થી શરુઆત કરી હતી આપણે;
ક્યાં ખબર હતી આમ આખી જિંદગી સાથે જીવતા થઇ જઈશુ,

આંખોઆંખોમાં વાતોની શરુઆત કરી હતી આપણે;
ક્યાં ખબર હતી આમ એકબીજાની આંખોમાં સમાઈ જઈશુ,

હાથમાં હાથ રાખીને શરુઆત કરી હતી આપણે;
ક્યાં ખબર હતી આમ એકબીજાના હાથ પકડીને ઘરડા થઈશુ,

બે કદમ સાથે ચાલીને શરુઆત કરી હતી આપણે;
ક્યાં ખબર હતી આમ છેલ્લા કદમો પણ સાથે ચાલીશુ.


#શરૂઆત

Read More