you tube channal ...RJ Ravi.facebook...RJ Ravi

જો એક માસ્ક જે નિર્જીવ વસ્તુ છે અને એ આપણી જિંદગી બચાવી શકતું જોય,

તો સાહેબ આપણે તો માણસ છીએ બીજાને બચાવવા ઘરે ના રહી શકીયે

Read More

Check out RJ Ravi (@RJRavi78708031): https://twitter.com/RJRavi78708031?s=09


follow twitter

https://youtu.be/D7pHkUu1flQ

like sher subscribed

वो प्यार ही क्या जिसमे शायरीना हो

આકાશને હવે વાદળો નજર આવી રહ્યા છે.,
ભીડ ઓછી કરીને વરસાદ લાવી રહ્યા છે,
ખૂબ સહી લીધું મારા બનાવેલા જીવોએ,
એમ કહી હવે ખુદ ભગવાન બચાવવા આવી રહ્યા છે...

Read More

દુનિયામાં જે કામ બીજાના માંથી કોપી કરીને કરો છો..

જો એજ કામ પોતાના વિચારોથી કરો,
જીવનમાં ક્યારે અચકાશો નહિ

Read More

એક અક્ષર લખવા માટે કલમ અને કાગળ વચ્ચે સંઘર્ષ થતો હોય તો ,

વાળા આતો જીવન છે જીવવા માટે સંઘર્ષ કારવોજ પડશે

https://youtu.be/cu4NH6fsNek


સાચો ભગવાન એટલે ગુરુ

આપ સૌ મિત્રોને આશીર્વાદ ના કારણે આજે મારુ રેડીઓ જૉકી માં સેલેક્શન થયું આભાર....thank u so much guys

આજ *ગુરુપૂર્ણિમાના* દિવસે જીવનની પાઠશાળા માં જેમની પાસેથી જીવન જીવવાનો સાચો રાહ, પ્રેરણા અને માર્ગદર્શન મળ્યું છે તે તમામ ગુરુજનો ના ચરણોમાં શત શત વંદન...🙏🏼

RJ Ravi તરફ થી આપ સૌ લેખક મિત્રોને ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ

Read More

સદ્ ગુરુના ચરણોમાં
મારે બેસવું હવે છે...

બસ ગુરુજી આશીર્વાદ આપો
એવું મારુ કેવું છે

happy ગુરુપૂર્ણિમા