Gujarati Blog videos by સુરજબા ચૌહાણ આર્ય Watch Free

Published On : 12-Sep-2025 10:05am

899 views

મિત્રો આ અમારું ગામડું છે ધોળાવીરા ની બાજુમાં છે. 2000 મા અમે શહેર મા રહેવા જતા રહ્યા. અમારા ગામ મા 150 થી વધારે ઘર છે બધા ક્ષત્રિયો ના છે એક ઘર બાવાજી નું છે શંકર ભગવાન ની પૂજા માટે. પોતાના ભાઈઓ ના ગામ મા રહેવાની બહુ મજા આવે. અમે તહેવાર કે લગ્ન પ્રસંગે જઈએ ત્યાં બાકી વતન તો વતન છે સ્વર્ગ થી પણ સોહામણુ લાગે.
લી. "આર્ય "

7 Comments

સુરજબા ચૌહાણ આર્ય videos on Matrubharti
સુરજબા ચૌહાણ આર્ય 11 month ago

આભાર 🙏🏼

Narendra Parmar videos on Matrubharti
Narendra Parmar 11 month ago

માતૃભૂમિને કોઈ પણ વ્યક્તિ ભુલી ન જાય
અને જે વ્યક્તિ ભુલી જાય
એને પોતાના ગામના લોકો પણ ભૂલી જાય....
👍👌👌👌

સુરજબા ચૌહાણ આર્ય videos on Matrubharti
સુરજબા ચૌહાણ આર્ય 12 month ago

આભાર 🙏🏼

Raa videos on Matrubharti
Raa 12 month ago

Gamda ni maja aalag j se hu pan raja ma jav tiyare vadiye j rav

man patel videos on Matrubharti
man patel 12 month ago

Welcome

સુરજબા ચૌહાણ આર્ય videos on Matrubharti
સુરજબા ચૌહાણ આર્ય 12 month ago

આભાર 🙏🏼

man patel videos on Matrubharti
man patel 12 month ago

Very nice village...I like village....my village also like this....jay mataji