Gujarati Whatsapp-Status videos by બદનામ રાજા Watch Free

Published On : 26-Feb-2025 11:50am

209 views

શિવનો શાબ્દિક અર્થ થાય છે શક્તિ અથવા ઊર્જા. શિવ સંહારના દેવ છે, પરંતુ તેમાં લય અને પ્રલય બંને છે. એટલે શિવ સૃષ્ટિની ઊર્જા છે. શિવમાં ‘વ’ ધ્વનીનો અર્થ થાય છે આપવા વાળો. શિવ સ્વયં દાતા છે..

મહાશિવરાત્રી ની આપ સૌને અઢળક શુભકામનાઓ 🙏🏻

મહાદેવ 🙏🏻🚩

3 Comments

Sonalpatadia darpan videos on Matrubharti
Sonalpatadia darpan Matrubharti Verified 1 year ago

મહાશિવરાત્રી ની શુભેચ્છા

Ghanshyam Patel videos on Matrubharti
Ghanshyam Patel 1 year ago

🙏 હર હર મહાદેવ 🙏

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 1 year ago

Happy Mahashivratri Bhai🙏🏻

Related Videos

Show More