Gujarati Religious videos by બદનામ રાજા Watch Free

Published On : 03-Oct-2024 10:12am

119 views

ગઢ ચોટીલા ની દેવી
સુંઢા પહાડ ની માતા
કાળીયા ભીલની દેવી
નમુડિયાની મુડી
નિરાધાર નો આધાર
વગર પૈસાનો વકિલ
આધશક્તિ કુળદેવી શ્રી ચામુંડા માં ની જય 🙏🏻 🚩
છોરું કછોરું થાય પણ માવતર કમાતર નો થાય...

માઁ આદ્યશક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રીની આપ સૌને હાર્દિક શુભકામના...🙂
જગત જનની માઁ નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અર્પે એજ માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના...

જય માતાજી 🚩🚩🙏🏻🙏🏻

6 Comments

બદનામ રાજા videos on Matrubharti
બદનામ રાજા 3 month ago

નવરાત્રી ની હાર્દિક શુભકામના 🙏🏻

બદનામ રાજા videos on Matrubharti
બદનામ રાજા 3 month ago

આપણે પણ નવરાત્રી મહાપર્વ ની ખોબલે ખોબલે વધામણી 🙏🏻🚩
જય માતાજી 🙏🏻

બદનામ રાજા videos on Matrubharti
બદનામ રાજા 3 month ago

આપણે પણ નવરાત્રી ની ઘણી ઘણી શુભેચ્છાઓ 🙏🏻
જય માતાજી 🙏🏻

Shefali videos on Matrubharti
Shefali Matrubharti Verified 3 month ago

નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🙏🏼

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 3 month ago

Happy Navratri 🙏🏻

Ghanshyam Patel videos on Matrubharti
Ghanshyam Patel 3 month ago

🙏🙏 Happy Navratri 🙏🙏