Gujarati Blog videos by Jigna Pandya Watch Free

Published On : 10-Jun-2023 10:54am

278 views

તારા શ્વાસ ની અવર જવર થી હ્દય ધડકે છે,
સવાર સાંજ મારી તારી યાદના ઉમળકે છે!
ચીરીને જો દિલ તો તારું જ નામ નિકળે છે.
છતાંય પ્રેમ પરીક્ષાએ કેમ "જીજ્ઞા" જ તરસે છે!

3 Comments

Niya videos on Matrubharti
Niya 2 year ago

Jadeja videos on Matrubharti
Jadeja 2 year ago