Gujarati Thought videos by Mansi Watch Free

Published On : 08-Nov-2022 09:24pm

72 views

જાનવરો માં પણ માણસ પ્રત્યે દયા ભાવના હોય છે , અને આપડે તેને માત્ર એક બુધ્ધિ વગર નું જાનવર ગણીએ છે.
પરંતુ તે પણ એક જીવ અને અને તેના માં પણ દયા હોય છે
જુઓ આ વીડિયો માં બિલાડી કેવી રીતે એક નાના બાળક ની રક્ષા કરે છે.

0 Comments