Gujarati Poem videos by Naranji Jadeja Watch Free

Published On : 03-Feb-2022 10:57pm

225 views

કિતરો ભધલી વ્યો હી માડૂ
અચે પુઠીયા હી ફોન.
ગણે કે મુઠો દેને હેન ફોન.
ઉગે઼, ન ન્યારે ,બપોર ન ન્યારે
ન્યારે વેઠો ઇ ફોન...ગણે કે મુઠો દેને હેન ફોન.

પુતરકે ભુલ્યો, ભા કે ભુલ્યો
ભોલ્યો અધા,બાઈ , ભેંણ
ગણે કે મુઠો દેને હેન ફોન.....

અચીને ફોનતેં ગાલ કરે ઇ
ને ઘરેં ન ડે કી પણ ધ્યાન ઇ.
સગાંસંબંધી નતા સંભરે,
અચે પુઠીયા હી ફોન
ગણે કે મુઠો દેને હેન ફોન.

મેંમાણ વિઠા હુવે ઘરમેં
નતોડે ઇ મેંમાણ કે માન.
સેલ્ફી ફોટે લા વિનાયોં કિતરા
ભંધા પિંઢજી જાન.
ગણે કે મુઠો દેને હેન ફોન.....

નેંઢાત ભલે ભાન ભોલ્યા અઇં
વડા પણ પંઢજી શાન ચુક્યા અઇં
નર ચે હિની સાધનેજા
મ ભનો અઈં હીં ગુલામ.
ગણે કે મુઠો દેને હેન ફોન.

રચના : નારાણજી 'નર'
સ્વર : અમૃત સીજુ

6 Comments

Naranji Jadeja videos on Matrubharti
Naranji Jadeja Matrubharti Verified 3 year ago

આપ સ્વર આપજો તમારા

Naranji Jadeja videos on Matrubharti
Naranji Jadeja Matrubharti Verified 3 year ago

આમા‌‌ તો કિતના બદલ ગ્યા ઈન્સાન પર ગાયુ છે.

Kamini Shah videos on Matrubharti
Kamini Shah 3 year ago

માનવ છોડી દે સંસાર …રાગ

Kamini Shah videos on Matrubharti
Kamini Shah 3 year ago

shekhar kharadi Idriya videos on Matrubharti
shekhar kharadi Idriya Matrubharti Verified 3 year ago

वाह क्या बात है बहुत खूब

Krishna videos on Matrubharti
Krishna Matrubharti Verified 3 year ago

Related Videos

Show More