Gujarati Song videos by Ashvin Sutariya Watch Free

Published On : 01-Jul-2020 05:32pm

651 views

રાગ- તારી આંખનો અફીણી

ધર્મનું અફીણી, ટુંકી જ્ઞાનની કથાઓ
ભક્તિ વિના ધ્યાન ધરાવે ઝેન છે
એતો ભક્તિ વિના ધ્યાન કરાવે ઝેન છે

આજ થયું તર્ક મનની અંદર, થઈ કથાઓ વેહતી(2)
બોધકથા જીવનનો આનંદ........
બોધકથા જીવનનો આનંદ રજનીશને મનગમતી

એતો ભક્તિ વિના ધ્યાન કરાવે ઝેન છે
એતો ભક્તિ વિના ધ્યાન ધારવે ઝેન છે

ધર્મનું અફીણી, ટુંકી જ્ઞાનની કથાઓ
ભક્તિ વિના ધ્યાન ધરાવે એતો ઝેન છે

જાપાનમાં વિકસીત થઈ, ચીનમાં જન્મીતી(2)
ગૌતમ બુદ્ધના વિચારો થી.......
ગૌતમ બુદ્ધના વિચારો થી ખુબ વિસ્તરીતી
પૂજાપાઠ વિના ધ્યાન ધરાવે ઝેન છે
એતો ભક્તિ વિના ધ્યાન કરાવે ઝેન છે

ધર્મનું અફીણી, બોધ જ્ઞાનની કથાઓ
નૈવેદ્ય વિના ધ્યાન ધરાવે ઝેન છે
એતો ભક્તિ વિના ધ્યાન કરાવે ઝેન છે

#ઝેન

5 Comments

Related Videos

Show More