Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free
Published On : 04-May-2020 02:09pm638 views
*સ્કાય હેઝ નો લિમિટ...*
અમેરિકા ભણી ત્યાંજ સેટલ થયેલું પ્રેમી યુગલ...સંઘર્ષ કરી આગવી વિચક્ષણ બુદ્ધિ અને મહેનતથી મોહિત ખૂબ મોટું પ્રમોશન મેળવી ન્યુયોર્ક આવે છે .એનાં જીવનમાં ખુશીઓની બહાર આવી છે એની પ્રિયતમા પત્ની સગર્ભા છે મોહુ ખૂબ ખુશ છે...પરંતુ...એની પત્નિ મલ્લિકાને બાળક અત્યારે નથી જોઈતું..હજી જીવનમાં મોજ કરવી છે જે સફળતા મળી છે એને માણવી છે...
શું થશે? મલ્લિકા શું પગલું ભરશે કે વાર્તા કોઈ જુદાજ રસપ્રદ વળાંક પર આવીને ઉભી છે.. દક્ષેશ ઇનામદારની માતૃભારતી પર ફ્રી માં વાંચો વંચાવો..લોકડાઉનમાં ઘરે રહો આ નોવેલ વાંચો.
*સ્કાય હેઝ નો લિમિટ...
*https://www.matrubharti.com/novels/14856/sky-has-no-limit-by-dakshesh-inamdar

- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
5 Comments
Dakshesh Inamdar
4 year ago
Aapno aabhaar ..jarur vanchta rehsho readers no feedback mane khub protsahit kare chhe
વાંચકો.. આપનો ખુબ ખુબ આભાર.
નવલકથા રોજ એનાં નિયત ક્રમ પ્રમાણે ધારાવાહિક રૂપે પ્રકાશિત થાય છે જ. તમારી ઉત્સુકતા અને વાંચવાની તાલાવેલી સમજી શકાય છે પણ એમાં જ તમે વધું આનંદ લઈ શકશો એવું મારું માનવું છે.. આપનો ફરી ખૂબ ખૂબ આભાર.