હું વ્યયસાયે લેન્ડસ્કેપ આર્કિટેક છું. કુદરતનાં ખોળે જીવું છું. નવલકથા વાંચવી અને લખવી ખૂબ ગમે. કવિતાઓમાં શબ્દો થકી લાગણી પ્રેમ સાથે પ્રાણ પરોવું છું. હરિકિશન મહેતા અને રઘુવીર ચૌધરી મારાં ગમતાં લેખક છે. હરિકિશન મહેતાનાં લખાણનો ચાહક છું. હવે હું સંપૂર્ણ ફૂલ ટાઈમ લેખન કાર્યજ કરું છું ..ક્યારેક ગાર્ડનિંગ અને શિલ્પ બનાવી મન બહેલાવી લઉ છું. મને પ્રથમ શ્રેણીનો લેખક બનાવવા બદલ હું મારાં વાચક અને શુભેચ્છાકોનો ખૂબ ખૂબ આભારી છું. માતૃભારતી એક મંચ છે જેનાથી મને ઓળખ મળી છે.

મીટ માંડી જોઈ રહ્યો અસ્તાચાળે દૂર હું ગગનની છાવમાં.
"દિલ" પારેવું ઉડવા માંગે ઉંચી ઉડાન આભનાં આ આંગણમાં.
યાદ કરાવી લઉ ઈશ્વર નહીં અંતે તુચ્છ માણસ હું જગમાં.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

Read More

Hattrick !!! 3rd Novel Crossed 1 Lac Downloads Today...

વાચકોએ વરસાવ્યો પ્રેમ અનરાધાર સાહિત્યિક વરસાદ બની.
ખૂબ ખૂબ આભાર માનું સહુનો લાખો ડાઉનલોડ
મળી નમ્ર બની.

https://www.matrubharti.com/novels/10246/revenge-prem-vasna-series-2-by-dakshesh-inamdar

https://www.matrubharti.com/novels/11322/truth-behind-love-by-dakshesh-inamdar

https://www.matrubharti.com/novels/13561/pret-yonini-prit-by-dakshesh-inamdar

Read More
epost thumb

CROSSED 1LAC DOWNLOADS
Horror Love Story ...of Rebirth
Dakshesh Inamdar લિખિત નવલકથા "પ્રેત યોનિની પ્રીત..." માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/13561/pret-yonini-prit-by-dakshesh-inamdar

Read More
epost thumb