Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free

Published On : 03-May-2020 02:15pm

629 views

*પ્રેત યોનિની પ્રીત...*

એક પ્રેમી યુગલ..ખૂબ પ્રેમ કરતું..ગાંધર્વ લગ્ન કરી તન મન ઓરાથી એક થઈ પ્રેમ વાસનાની સંતૃપ્તિ લેતું...લગ્ન કરવાનાં આરે આવ્યું..અચાનક જીવનમાં સંજોગોએ પલ્ટો લીધો...શું થશે હવે?...

ખૂબ રસપ્રચુર અને વાચકોમાં ખૂબ આવકાર પામેલી નવલકથા ખૂબ રસપ્રદ વળાંકે વાંચો વંચાવો... લોકડાઉનમાં ઘરે રહો..સ્વસ્થ રહો...આ રસપ્રદ નવલકથા માતૃભારતીનાં મંચ ઉપર ફ્રી માં વાંચો...

દક્ષેશ ઇનામદારની... રોચક નવલકથા...
*પ્રેત યોનીની પ્રીત...*
https://www.matrubharti.com/novels/13561/pret-yonini-prit-by-dakshesh-inamdar

6 Comments

Prem_222 videos on Matrubharti
Prem_222 5 year ago

Prem_222 videos on Matrubharti
Prem_222 5 year ago

Prem_222 videos on Matrubharti
Prem_222 5 year ago

Dakshesh Inamdar videos on Matrubharti
Dakshesh Inamdar Matrubharti Verified 5 year ago

Thank you very much Anuji

Anurag Basu videos on Matrubharti
Anurag Basu Matrubharti Verified 5 year ago

Excellent story chhe...read kari chhe me...

Anurag Basu videos on Matrubharti
Anurag Basu Matrubharti Verified 5 year ago