The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@kankerecha4229
પ્રેમ એટલે સંવેદનાનું ઝરણું, લાગણી, સ્નેહ, દયાભાવ, આદર, સત્કાર, માન સન્માન....
નર્સ:- તમે પાંચ વાર ઉંડો શ્વાસ લ્યો અને પછી છોડો. દર્દીએ પ્રમાણે કર્યું. નર્સ:-હવે શું અનુભવ્યું એ કહો? દર્દી:-તમારું બોડી સ્પ્રે બહુ સરસ છે!!! 😉 નર્સ- તમને કોરોના મટી ગયો છે, હવે ઘેર ઉપડો! 😁😜😜😀😀🤣🤣😀 -Prem_222
ગરમ ચા જેવા મગજને ઠંડું કરવાનો ઉપાય . . .? પ્રેમની પહોળી રકાબીમાં એને રેડી દેવો . . . !! -Prem_222
મેડીક્લેઈમ તો આખા શરીરનો હતો , , ,પણ ખાલી દિલ તુટ્યું હતું , , , એટલે ક્લેઈમ પાસ ન થયો . . . !! -Prem_222
પ્રેમ અને મોતની પસંદગી તો જુઓ , , , એકને હૃદય જોઈએ , , , તો બીજાને ધબકારા . . . !! -Prem_222
સાંભળ્યું છે કે પ્લે સ્ટોરમાં બધું જ મળે છે , , , ચાલો, વિખરાયેલા સંબંધો સર્ચ કરીએ . . . !! -Prem_222
વેદના અને આનંદ વચ્ચે આ ફેર છે , , , ક્યાંક અઢળક પણ ઓછું પડે , , , અને ક્યાંક એક સ્મિત અઢળક થઈ પડે . . . !! -Prem_222
અમુક રાતે તમને ઊંઘ નથી આવતી , , , અને અમુક રાતે તમે સુવા નથી માંગતા . . . !! -Prem_222
મળીએ ત્યારે , , , આંખમાં હરખ . . . અને અલગ પડતી વેળાએ આંખમાં થોડી ઝાકળ . . . !! -Prem_222
શિયાળો એટલે સતત કોઇની "હુંફ " ઇચ્છતી એક પાગલ ઋતુ . . . !! -Prem_222
સંબંધોની ક્યારેય પરીક્ષા ન લેશો , , , સામેવાળા નાપાસ થશે તો તમે જ દુઃખી થશો . . . !! -Prem_222
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser