Gujarati Thought videos by Dharmendra Kanala Watch Free
Published On : 24-Aug-2019 02:58pm878 views
ભગવાને માણસને બુદ્ધિ આપીને બીજા બધાં જ પ્રાણીઓ કરતા શ્રેષ્ઠ બનાવ્યો. માણસ એકમાત્ર જ એવું પ્રાણી છે કે જે પોતાની સંવેદનાઓ, સુખ, દુઃખ, આનંદ અને અનુભવ પોતાની જાતિના બીજા લોકો સાથે વહેંચી શકે છે . બધાં જ માણસો બધે જ પહોંચી શકતા નથી, બધાં જ માણસો બધાં જ પ્રકારનો અનુભવ લઇ શકતા નથી .માટે જ કુદરતે મનુષ્યમાં sharing ની અદ્ભૂત વ્યવસ્થા મૂકી છે. આથી જ કવિ શ્રી મકરંદ દવે લખે છે,
" ગમતું મળે તો ગુંજે ન ભરીએ ગમતા નો કરીએ ગુલાલ."
તો મિત્રો આજે હું પણ આપની સાથે મને જે અનુભવો થયા છે ,મેં જે વાંચ્યું છે, મને ખૂબ ગમ્યું છે એ ગમતાનો ગુલાલ કરી રહ્યો છું આપને પણ આ રંગ આનંદ સભર કરી દેશે તેવી ખાતરી સાથે.
#Telegram channel:- https://t.me/chanakyamatgdarshakvargo

- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
0 Comments