Gujarati Blog videos by ધબકાર... Watch Free

Published On : 23-Apr-2019 07:27am

316 views

અવાર નવાર આવતા તહેવારોમાં પરિવારની સુખાકારી માટે આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ. આજે આપણી પાસે એક એવોજ રાષ્ટ્રિય તહેવાર આવીને ઉભો છે જ્યારે આપણે આપણા દેશ પરિવાર માટે સ્થિર સરકાર આપી શકીએ. ભાજપ, કોંગ્રેસ કે કોઈપણ રાજકીય પક્ષ હોય બધામાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે. તો ચાલો એક સ્થિર સરકાર અને ભ્રષ્ટાચારી નેતાઓને સબક શીખવાડી આ પર્વની ઉજવણી કરીએ.

જય હિન્દ...
વંદે માતરમ્...

2 Comments

ધબકાર... videos on Matrubharti
ધબકાર... Matrubharti Verified 5 year ago

જય શ્રી કૃષ્ણ...

Shefali videos on Matrubharti
Shefali Matrubharti Verified 5 year ago

ખૂબ સરસ ...