Gujarati Good Night videos by AJ Denisha Watch Free
Published On : 20-Mar-2019 09:00pm758 views
31 Comments


આમ દરેક ધર્મ પોતાનામાં એક આગવું વૈજ્ઞાનિક મહત્વ ધરાવે છે બસ આપણે એને જોવાની અને અનુભવવાની તેમજ શ્રધ્ધા ની વાત છૅ કે આપણે તેને ક ૈરીતે મૂળવીએ છીએ......

હોળી હોય કે દિવાલી હોય કે શ્રઆદ્ધ હોય આપણી સંકૃતિના દરેક તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ છે બસ આપની નજરની વાત છે કે આપણે એને કઈ રીતે જોઈએ છીએ...... હોલિકા દહન અવિશ્વાસ અને બુરાઈ પર ભક્તિ વિશ્વાસ અને પ્રેમની જીત છે..... વાતવરણ ને શુદ્ધ બનાવવાની પ્રક્રિયા નો એક ભાગ છે....આપડે લાકાળથી હોળી પ્રગટાવીએ છીએ પણ ખરેખર જો છાણાથી પ્રગતાવવમાં આવે તો તેના ધુમાડાથી વાતાવરણમાં રહેલા મચ્છરો અને અન્ય ઉપડરવી જીવાનુઓ નો નાશ થાય છે તેમજ છાંણ લીધે ઓક્સિજન પણ વધુ બને છે....વગેરે વગેરે...
happy holi