Gujarati Religious videos by Kamlesh Watch Free

Published On : 05-Mar-2019 06:44pm

713 views

મારા કેદારનું ધામ...

બરફની ચાદર ઓઢીને સૂતું છે....

મંદાકિની નદીના પાણી સ્તંભી ગયા છે... જાણે સમય પણ સ્તંભી ગયો છે....

આમ સામાન્ય દર્શન તો બધાં એ કર્યાં હશે...

આજે આ અલૌકીક અને દુર્લભ દર્શન પણ કરી લો...

કેદારધામનો હમણાં નો વિડિયો....

10 Comments

Ramila videos on Matrubharti
Ramila 6 year ago

Mast...

Kamlesh videos on Matrubharti
Kamlesh 6 year ago

જમણી તરફ શેયર કરો ની બાજુમાં ઊંધા તીરનું ચિહ્ન છે એ સંગ્રહ કરવા માટેનું છે... હરિ...

Kamlesh videos on Matrubharti
Kamlesh 6 year ago

હા શેફાલીજી...ખરેખર અદ્‌ભુત

હરિ... videos on Matrubharti
હરિ... 6 year ago

aane download karvo hoy to Kevi rite thay...??

Shefali videos on Matrubharti
Shefali Matrubharti Verified 6 year ago

અદભૂત

jagruti rathod videos on Matrubharti
jagruti rathod 6 year ago

ok

Kamlesh videos on Matrubharti
Kamlesh 6 year ago

વિડિયો ક્વોલિટિ ખરાબ થઇ જાય છે... ગીત સાથે...

jagruti rathod videos on Matrubharti
jagruti rathod 6 year ago

જરુર

Kamlesh videos on Matrubharti
Kamlesh 6 year ago

મહાદેવ હર.... હવે આ જ વિડિયો કેદાર સંગીત સાથે મુકૂં???

jagruti rathod videos on Matrubharti
jagruti rathod 6 year ago

અદ્ભૂત! હર હર મહાદેવ?