Gujarati Funny videos by Prakash Navjivan Watch Free

Published On : 08-Feb-2019 08:44pm

171 views

જે દોસ્ત બનશે
એની માટે જાન આપી દઈશ,
અને એ દોસ્તી પર જે લોકો આંખ
ઉઠાવશે એ લોકોના ખાનદાન ઉજાડી દઈશ
આપણી દોસ્તીની કસમ દોસ્ત,
મારા પ્રાણ છોડી દઈશ પણ તારી
દોસ્તી ક્યારેય નહીં છોડું !!

2 Comments

Prakash Navjivan videos on Matrubharti
Prakash Navjivan 6 year ago

?

SMChauhan videos on Matrubharti
SMChauhan 6 year ago

wahhhh bhai...

Related Videos

Show More