Gujarati Good Morning videos by AJ Jaini Watch Free
Published On : 31-Dec-2018 08:00am799 views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
39 Comments
chalo slum area ma , poor children na nail cut kariye ane sungadhi shampoo ni bath karaviye , khush kon thashe ?
apne juna kapada saririte wash karine , istri kari ne garib ne apiye to vadhare khush thashe ,
ઋત્વિજ , વાહ ખૂબ સરસ વાત કહી . ઉત્તરાયણ ના દિવસ એ ઢગલો પતંગ ચગાવીને પણ " આં વર્ષે મજા ના આવી" કહેવા વાળા હોય છે . પણ બીજાને સુખ આપીને પોતે સંતોષ સાથે અને ખુશી સાથે તહેવાર માણવા વાળા ઓછા હોય છે.
tej , yes we can . રોટી, કપડા , મકાન . આ તો જરૂરિયાત છે માણસની . આપણા થી થઇ શકે એટલી મદદ કરી આં ત્રણ જરૂરિયાત તો પૂરી પાડવી જ રહી.
great thinking?hu ane maro parivar dar varshe uttarayan par amara tya kaam karnara vyakti na baadak ne 1 kaudi patang ane firki aapiye chiye....and emna chokra na chehra par na smith ne joine amari uttarayn sudhri jaay bhale pchi pavan kem na hoy banne divas ?
we can celebrate ....festivals....by distributing the books and cloths......saahitya ne badhaa saathe....maanvaani majaa j kaik judi 6
komal , જી . ફૂલ નહિ તો ફુલની પાંખડી . નાના ભૂલકાઓ પ્રેમ ના જ ભૂખ્યા હોય છે. આપણાથી બને તેટલી મદદ કરવી જોઈએ અને આં તહેવારોને આ રીતથી યાદગાર બનાવવા જોઈએ.
tirthrajsinh , વાહ ખૂબ સરસ. તમારા આં કાર્ય માં વધુ ને વધુ લોકો જોડાય એવી શુભકામના.
આપણે એ ભુલકાઓ ને ફુલ નહિ તો ફુલની પાંખડી પણ પ્રેમથી આપીશુ ને તો પણ એ ખુશ થઇ જશે.
અમે મકરસંક્રાંતિના દિવસે બધા મિત્રો ભેગા મળીને આજુબાજુ રહેતા લોકો પાસેથી તેઓએ ઘરે બનાવેલી ખાવાની ચીજ વસ્તુઓ મેળવીને ગરીબ અને ભૂખ્યા
harshbhai , વાહ સાહિત્ય અને શિક્ષણની આપલે એ તો પોતાનામાં જ એક અલગ તહેવારની ઉજવણી છે.
milanbhai , આભાર . અને આપે ખૂબ સરસ પંક્તિઓ લખી . બસ ખુશીઓ વહેચવાનું કામ એવું છે કે જેમાં ક્યારેય થાક નથી લાગતો ઉલટું વધુ ને વધુ ઊર્જા પ્રાપ્ત થાય છે અને ઘણું સહેલું કામ છે બસ ઈચ્છા પ્રબળ હોય તો.
સમજી દર્દ કોઈનું ચાલને એને હુફનું આલિંગન આપીએ,
વાર તહેવાર ભેળા ઉજવી એનેય સ્મિતનું કારણ આપીએ.
ખુબજ સુંદર વાર્તા અને ખુબજ સુંદર રીતે આપે એને રજૂ કરી jainiji. માણસ જો દરેક વાર તહેવારમાં પોતાની ખુશી આમ દરેક અસહાય બાળકો કે જરૂરિયાત મદ વ્યક્તિ જોડે વહેંચે તો ક્યારેય કોઈની આંખો લાચાર કે મજબૂર ના બની રહે. પણ લાગણીના ભાવ માં તરબોળ હંમેશ હરખાતી રહશે.
rahi vat 31st ni to aaj thi j nyt shift chalu thai che... ane kale ame 31st manavi lidhi sabdostav ma ..
jD , હા રણોત્સવ તો સરસ જ છે. પણ એવા માંજા પણ આવે છે જેમાં કાચ ના હોય. એનો ઉપયોગ કરી શકીએ. અને દરેક ઉત્તરાયણમાં પતંગ ચગાવી આનંદ લઈએ છે તો આ વખત એવી સંસ્થા માં સ્વયંસેવક બનીએ જે પક્ષીઓ ને બચાવે છે.
આ નાતાલ ના તહેવાર માં ઘરે ક્રિસમસ ટ્રી લાવીને એને શણગારવા કરતા ચાલો ને ઘરના આંગણા માં એક વૃક્ષ વાવીએ. કા તો એક વૃક્ષ ને કપાતું બચાવીએ.
jD , બદલાવ આપણાથી જ કરીએ. તહેવારો માં કોઈક ચોક્કસ પ્રકારના પગલાં લેવાથી તહેવારનો ઉમંગ અને લોકોની સુરક્ષા બંને જળવાય છે. તો એની ઉજવણીની રીત બદલીએ.
jD , આપણો તહેવાર જ્યારે બીજા માટે કપરી પરિસ્થિતિ નું કારણ બને ત્યારે એની ઉજવણીની રીત પર ફરી વિચાર કરવો જરૂરી છે.
jD , ખૂબ દુઃખદ સમાચાર કેહવાય . માણસોની આવી પરિસ્થિતિ છે તો આમાં પક્ષીઓ અને પ્રાણીઓનું શું થતું હશે. એ ઉતરાયણ માં કઈ ઘવાયેલી સ્થિતિ માં ક્યાંય પડ્યા હશે.
mahendrabhai , સાચી વાત . સમાજ માં અસમતોલન માં ક્યાંક આપણે પણ જવાબદાર છીએ. ગરીબોનું અપમાન એમને હડધૂત આપણે પણ કરતા હોઈએ છે. કેહવાય છે ને be the change what you want to see in the world. શરૂઆત આપણાથી .
ABP asmita par aaje savar ma j news ma joyu k Ahmd ma ek chhokra nu patang ni dori thi glu kapai gyu.. ek auto vala bhai hospital ma lai gya pan he is no more decleare by doctor ... hve ama aapne su kari sakiye... matra 22/23 year no yuvan hto jena thaki j aakhu parivar gujran chalvatu htu.. bija ni mja aaje ek nirdosh ne nai pan aakha parivar ne sja aapi gai
લોકો લારીવાળા પાસે 5 રૂપિયા ઓછા કરાવવામાં પોતાને બુદ્ધિમાન સાબિત કરતા હોય છે અને મોલમાં 500 ક્યાં વધુ આપી દીધા એનો કોઈ ભાન હોતો નથી.એટલેજ શ્રીમંત ઓછા અને નિર્ધન વધે અને સમાજમાં અસમતોલન વધે
jayesh , thank you.