એ તરફ ઢોળાવ- Gujarati poems | Gazalshayri | કવિ સંમેલન | શ્રી તેજસ દવે

Gujarati   |   04m 39s

દરિયો નઈ તો મોજું દેજે, થોડા માંથી થોડું દેજે, ખાલી ચેહરો, અરે ના ચાલે, ભાઈ, અમને પણ એક મોહરું દેજે, 🌝 કે રણ ના મ્યૂઝિમ માં મૂકવું છે, જળ નું ટીપું કોરું દેજે. 💧 બધું કર્યું પણ વધુ થયું નઈ, મારી ભીતર કાંસુ થયું નાઈ. 🔍 લાગે છે કે નઈ હાજી, અધૂરું ઘર ની ભીતર છજું થયું નઈ, 🏡 ઈશ્વર ની હાલત જોઈને, કોઈ ફરીથી ઈસુ થયું નઈ. 🤲 #poetryjourney #gujaratisahitya #gujaratipoetry #gujarati #gujarat #gujju #pakkogujarati #gujaratishayari #gujaratisuvichar #gujaratiquotes #gujaratishayri #gujarativato #gujarati_quotes Browse Us on your Device: https://apps.matrubharti.com/ Follow Us On ------------------------------- Facebook: https://www.facebook.com/matrubharti Instagram: https://www.instagram.com/matrubharti_community Twitter: https://twitter.com/MatruBharti

×
એ તરફ ઢોળાવ- Gujarati poems | Gazalshayri | કવિ સંમેલન | શ્રી તેજસ દવે