આમ તો પ્રેમ થવામાં ક્ષણનો પણ સમય નથી લાગતો.પણ એ પહેલાની પૂર્વ તૈયારીઓ, નાની-નાની ક્ષણો ખૂબ જ મહત્વની હોય છે.આવી જ નાની નાની ક્ષણોથી શરૂઆત કરીને પ્રેમ પ્રકરણને ઑપ આપવાની મારી આવડત છે. નવલકથા પર સારી એવી પકડ છે જેને કારણે વાંચકોને ભરપૂર મનોરંજન પૂરું પાડવાનું બીડું માથે લીધું છે. મનોરંજન સાથે સામાજિક સંદેશો મળી રહે એ માટે બધી જ નવલકથામાં સમાજને લગતો કોઈ મુદ્દો ઉઠાવું છું. વાંચકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે અને આગળ પણ સાથ મળતો રહેશે એવી આશા છે. - મેર મેહુલ

    • (55)
    • 802
    • (70)
    • 1.1k
    • (70)
    • 1.4k
    • (71)
    • 1.4k
    • (73)
    • 1.4k
    • (64)
    • 1.4k
    • (75)
    • 1.6k
    • (73)
    • 1.5k
    • (60)
    • 1.2k
    • (68)
    • 1.7k