Gujarati Good Morning status by AJ Devanshi on 09-Jan-2019 08:00am Home Bites Gujarati Good Morning Bites AJ Devanshi AJ Devanshi posted an update Gujarati Good Morning 11 month ago #મોર્નિંગ_મઝા #AjDevanshi #MorningMaza #AJ #Devanshi #Matrubharti #Bites #AppJockey 392 Views Like 38 Comment Share Facebook Twitter Google WhatsApp 48 others like this post. Mehul Parjapati 11 month ago supar Kish Dobariya 11 month ago કશુ જ નહીં મળતું સરખામણી થિ.... Milan 11 month ago Sachi vat છે devanshiji... બસ દરિયા જેવું વિશાળ હ્રદય રાખવાની જરૂર છે... ના નાનું ના મોટું કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર સૌને આવકારતા રહેવાની જરૂર છે. Vipul Nandaniya 11 month ago vhaa vhaaa patel 11 month ago #aj kari ne bites ma lakhvanu che? patel 11 month ago uttrayan vishe Maitray 11 month ago My father used to rhyme this poetry. Today, my father turned 58. Thank you so much for this beautiful rememberence. Tanvi Tandel 11 month ago ખૂબ સરસ મોર્નિંગ મંત્ર દેવાંશી જી. સરખામણી કરવા કરતા કાર્ય કરવા માં સમય આપીશું તો કાર્ય ઉત્તમ થશે. Tanvi Tandel 11 month ago હા દેવાંશી અત્યારે પણ હું સ્કૂલ માં હું ટામેટું મને ફ્રિજ માં બહુ લાગે છે ઠંડી, પીળો પતંગ મારી પીળો પતંગ , અને બા મને ચપટી વગાડતાં આવડી ગઈ જેવી કવિતાઓ યાદ કરીને બાળકો સાથે બાળક બની એ જ બાળપણ નિ મસ્તી થી ગવડાવી મજા લઉં છું. બે ઘડી બાળક બની જવાય. કવિતાઓ જ એવી છે... Tanvi Tandel 11 month ago નાના મારા હાથ એ કામ કરે મજાના એ તો કેવી અજબ જેવી વાત છે.... AJ Devanshi 11 month ago I agree kishanbhai AJ Devanshi 11 month ago I'm glad Maitray AJ Devanshi 11 month ago તન્વી બેન , તમે બધી કવિતાઓ ના નામ કમેન્ટમાં લખીને મને પણ મારું બાળપણ યાદ કરાવી દીધું AJ Devanshi 11 month ago હા મિલનભાઈ તમે સાચું કહું છું સરખામણી કરવાથી કશું વળતું નથી બસ આપણે બીજાની સામે આપણી પોતાની જાતને નાની સમજવા લાગ્યા છીએ અમારા script writer એ બહુ સુંદર વાક્ય લખ્યું છે જીવન તો સજાવવા માટે છે સરખામણી કરવા નહીં Milan 11 month ago ખુબજ સુંદર વાક્ય લખ્યું છે. . પણ આજના આ જમાના માં દેખાદેખી એટલી વધી ગઈ છે... કે કોઈ પણ વ્યક્તિ સરખામણી કર્યા વગર રહી શકતો નથી. અને દુઃખી છેવટે ખુદને જ કરી બેસે છે. એક પગલું જરા સંભાળી ને ભારે તો આ પ્રશ્ન જ ના રહે. AJ Devanshi 11 month ago હા મિલનભાઈ , અમે લોકો આ માધ્યમથી આ જ બધા પ્રશ્નો , સંજોગો ની જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેથી અમે તમને હિંમત આપી શકીયે, તમારા વિચારો જાણી શકીએ Milan 11 month ago ખૂબ સુંદર પ્રયત્ન.... કાબિલે તારીફ Vishal Kansara 11 month ago Like to hear all your videos. Ideas & themes are best of all your videos. Hope someday you will responce. Tirthrajsinh 11 month ago ધૂળિયે મારગ (મકરન્દ દવે) કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક? કાં ભૂલી જા મન રે ભોળા! આપણા જુદા આંક. Tirthrajsinh 11 month ago aa Tirthrajsinh 11 month ago બાળપણ ની આ કવિતા મને આજ પણ યાદ છે. Tirthrajsinh 11 month ago ખરું કહું બીજા સાથે Comparison કરવાથી હંમેશા દુઃખી જ થઈએ છીએ. પરંતુ પોતાની સાથે જો Comparison કરીએ તો કદાચ પ્રગતિ સાધવામાં મદદરૂપ થાય Tirthrajsinh 11 month ago i mean ખરું કહ્યું .. Reshma Kazi 11 month ago ખૂબ સુંદર કવિતા અને ખૂબ સરસ રજૂઆત... Zankhna Vasavada 11 month ago very nice Parmar Prakash Kumar 11 month ago $Ʉ₱ɆɌɃ ƉɆ⩔₳₦$ĦƗ ƉƗƉƗ... AJ Devanshi 11 month ago આભાર મિલનભાઈ AJ Devanshi 11 month ago આભાર પ્રકાશભાઈ AJ Devanshi 11 month ago આભાર ઝંખનાબેન AJ Devanshi 11 month ago આભાર રેશ્માબેન બસ આવી જ રીતે અમારા વિડિયો જો તારો અને વીડિયોઝ પર કમેન્ટ કરતા રહો AJ Devanshi 11 month ago તમે સાચું કહો છો તીર્થરાજ ભાઈ પોતાની જાતને બીજા સાથે કમ્પેર કરવા કરતા જો પોતાની જાત સાથે જ કમ્પેર કરશો તો તમારી તમારામાં રહેલા ગુણો , ખામીઓ , શું improve કરવાની જરૂર છે એ ખબર પડશે અને આ કરવાથી તમે સારા માણસ બની શકશો. Tirthrajsinh 11 month ago બિલકુલ ! Kaushal 11 month ago nice thought AJ Devanshi 11 month ago Thank you Kaushal! AJ Devanshi 11 month ago I would love to reply you all. thank you for sharing your thoughts. keep enjoying our Videos AJ Devanshi 11 month ago Thank you vishal for commenting here and sharing your thoughts on our program. NicheTech Computer Solutions Pvt. Ltd. a 11 month ago Very nice AJ Devanshi 11 month ago Thank you NicheTech View More Gujarati Good Morning Status Download on Mobile More Interesting Options Blog Film-Review Hiku Microfiction Shayri Story Quotes Questions Jokes Whatsapp-Status Book-Review Song Folk Dance Funny Motivational Good Morning Good Night Romance Religious Thought Good Evening News Poem Gandhigiri Vatodiyo Viraj