Gujarati Whatsapp-Status videos by બદનામ રાજા Watch Free

Published On : 17-Aug-2026 10:53am

34 views

જેનો દિવસ આવે એને દેવ કહેવાય
પણ જેનો આખો મહિનો આવે એણે દેવાધિદેવ મહાદેવ કહેવાય 🙏🏻

શ્રાવણ મહિનાના પહેલા અને પવિત્ર સોમવારે આપ સૌને હાર્દિક શુભેચ્છા 🌸

ઓમ્ નમો: પાર્વતી પતિ હર હર મહાદેવ હર 🙏🏻

જય શિવ શંભુ 🔱
જય શિવ શંભુ 🔱
જય શિવ શંભુ 🔱

2 Comments

બદનામ રાજા videos on Matrubharti
બદનામ રાજા 2 day ago

falguni dost પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર ની ખુબ ખુબ શુભેચ્છા 🌸

મહાદેવ સદાય આપણે નિરોગી રાખે, તંદુરસ્ત અને ઉમદા સ્વાસ્થ્ય પ્રદાન કરે, આપ જ્યાં પણ રહો હંમેશા ખુશ રહો જીવંત રહો...

હર હર મહાદેવ હર 🙏🏻

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 2 day ago

હર હર મહાદેવ 🙏🏻