Gujarati Whatsapp-Status videos by બદનામ રાજા Watch Free

Published On : 10-May-2026 06:52pm

19 views

માતૃત્વ એ ફક્ત જૈવિક સંબંધ કે માતૃત્વની શારીરિક પ્રક્રિયા નથી,
પરંતુ કરુણા, પ્રેમ અને અસ્તિત્વ ની ચેતનાની સર્વોચ્ચ સ્થિતિ છે...

"માં"
એ સંબંધનું સૌથી સર્વોચ્ચ શિખર છે... 🌸❤️

0 Comments