Gujarati Whatsapp-Status videos by બદનામ રાજા Watch Free

Published On : 19-Feb-2026 06:16pm

335 views

या युगी पृथ्वीवर एक म~हाठा पातशहा
एवढा छत्रपति जाहला, हि गोष्ट कही सामान्य झाली नाही.

એક એવો ધર્મયોદ્ધા જેણે ગુલામ રાષ્ટ્રમાથી
આઝાદ મહારાષ્ટ્ર બનાવ્યુ,
પત્ની માટે મહેલ બનાવવા વાળા ઘણા હતા પણ મા માટે સામ્રાજ્ય બનાવવા વાળો ઈ એક જ હતો...

છત્રપતિ શિવાજી મહારાજ આ નામ જ એવુ પ્રભાવશાળી છે આ નામનો જ એટલો પ્રતાપ છે કે માત્ર સાંભળતાની સાથે જ શરીરના રુવાડે રુવાડા ઉભા થય જાય,
શિવાજી ને તો લાખ લાખ વંદન છે જેણે આવા ધર્મયોધ્ધા ને જન્મ આપ્યો ને એ જીજાબાઈ ને કરોડો વંદન છે આમનુ રુણ તો કેમેય કરીને ચુકવાય તેમ નથી કે જેણે એક શબ્દ માથે માથા દિધા છે શત શત નમન 🙏

હિંદુ હૃદય સમ્રાટ વિર છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે શત શત નમન 🙏

Remember this name 👑 : छत्रपति शिवाजी महाराज 🔥🚩

वो थे तभी आज हमारा अस्तित्व हे ओर आगे भी
बरकरार रहेगा। 🙏🙏🙏

છત્રપતિ 🦁 નામ હિ કાફી હૈ. 💪

*जय शिवराय* : 🚩🚩🚩

31 Comments

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 1 month ago

આવીશ ભાઈ.. ડિલીટ કરજે ભાઈ😊❤️🙏🏻

બદનામ રાજા videos on Matrubharti
બદનામ રાજા 1 month ago

ચાલ હમણાં જ રાખું છું
આમાંથી ફ્રિ થયને...

ચીંતા ઉપાધી કરતી નહીં કાંઈ...
જમી લેજે સમય સર ધરાઈને
સવારે નાસ્તો ભુલાઈ નહીં...

ધ્યાન રાખજે તબિયત સાચવજે...

ચાલ હું જાઉં છું હવે...

શુભ સંધ્યા 🙏🏻
જય શ્રી રાધે કૃષ્ણ 🙏🏻🚩

આવજે 🌸

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 1 month ago

સારું ભાઈ રાધે કૃષ્ણ 🙏🏻.. ખુશ રહેજે મસ્ત રહેજે.. ક્યારેક dp તારો mujhe to મોઢું જોવા મળે

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 1 month ago

સારું ભાઈ રાધે કૃષ્ણ 🙏🏻.. ખુશ રહેજે મસ્ત રહેજે.. ક્યારેક dp તારો mujhe to મોઢું જોવા મળે

બદનામ રાજા videos on Matrubharti
બદનામ રાજા 1 month ago

હું હવે રજા લવ ?

નહાવા જાઈશ પછી સંધ્યા પાઠ...

બદનામ રાજા videos on Matrubharti
બદનામ રાજા 1 month ago

આ જ નિયતી હશે...

આપડે મજબૂત બનવું પડશે..
અને દુષ્ટ લોકોનાં લીધે આપડે આ આપડો નિઃસ્વાર્થ ભાવ સાચી નિતી ખોવાની નથી ફાલ્ગુની...

નહીંતર આપડા માં અને દુનિયામાં કય જ ફરક નહીં રહે...

અને હાં...

ગમે ત્યારે કોઈ પણ મુંઝવણ હોય
મને એકવાર કહેજે બેન...

બાકી ઈશ્વર પર છોડી દે...

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 1 month ago

હવે મૂંઝવણ થાય એવું તો ઠીક પણ ગુસ્સો અસહ્ય આવી જાય છે. પેલા જેમ શાંતિથી રીએક્ટ નથી કરી શકતી. અનહદ મારું બોલવાનું સામે થાય છે

અને તારે શું ચાલે?? કોઈ જગ્યાએ લગ્ન ની વાત ચાલે છે કે નહી? ભાઈ હું રાહ જોવ છું હો

બદનામ રાજા videos on Matrubharti
બદનામ રાજા 1 month ago

મનમાં ને મનમાં મુંઝાઈશ નહીં
જ્યાં સુધી લખ્યું છે ત્યાં સુધી કદાચ આમ જ રહેશે...

તારી અને મારી સ્થિતિ સરખી જ છે ફાલ્ગુની...

મને લાગે છે કે આ બહુ લાંબુ ચાલશે 😬

બદનામ રાજા videos on Matrubharti
બદનામ રાજા 1 month ago

મનમાં ને મનમાં મુંઝાઈશ નહીં
જ્યાં સુધી લખ્યું છે ત્યાં સુધી કદાચ આમ જ રહેશે...

તારી અને મારી સ્થિતિ સરખી જ છે ફાલ્ગુની...

મને લાગે છે કે આ બહુ લાંબુ ચાલશે 😬

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 1 month ago

હા યાદ તો કરું જ છું. પણ અમુક સમયે લાચાર હોવ છું. માવતર જ ન સમજે તો શું?

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 1 month ago

હા ac ની હવા ખાવ ને મજા.. બાકી માનસિક ઠીક નથી. મન ખુશ રાખવું પડે છે. પરીક્ષિતને એમ હતું હું અહીં જલ્દી આવું.. આવી એને છ મહિના થયા પણ એકવાર ફોન નથી.. હું જાવ ત્યારે બોલવા ખાતર બોલે

બદનામ રાજા videos on Matrubharti
બદનામ રાજા 1 month ago

જીવનના કોઈ પણ સમયે મુંઝાવવુ નહીં
કોઈ પણ સંશય કે સંકોચ વિના યાદ કરજે...

બદનામ રાજા videos on Matrubharti
બદનામ રાજા 1 month ago

ધંધામાં ફાયદો નુકસાન તો ચાલ્યા કરે
પરંતુ જેટલી આપડી ચાદર હોય એટલાં જ ટુટી યા વળાઈ...

નહીંતર જો આમને આમ રહ્યું તો બમણું થશે...

તું અત્યારે સારી રીતે રહે છે ને ?

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 1 month ago

આમ કઈ સરખું નથી અને આમ બધું ઠીક. નસીબ આગળ કોનું ચાલે? આવે એવા દિવસો જાય.. એકવાર તિરાડ પડે એટલે સ્ત્રીઓના મનમાં ખચાસ રહે જ.

બદનામ રાજા videos on Matrubharti
બદનામ રાજા 1 month ago

આવ ચા તૈયાર છે ☕

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 1 month ago

અમિત મજામાં. કંઈક થોડું પગલું ભર્યું ધંધામાં.. જાવક જાજી.. મને કોઈ પણ સમયે મગજ ઠેકાણે ન હોય ત્યારે ઝઘડી લે. સાસુ સસરા બંને બોલતા નથી

બદનામ રાજા videos on Matrubharti
બદનામ રાજા 1 month ago

આમ પણ બરાબર ને

પહેલા ની જેમ નથી ને ?
વાંકાનેર જ છે ને અત્યારે તું ?

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 1 month ago

બધા મજામાં છે. એ ગયા. આ વખતે થોડું સરખું ન્હોતા રહેતા

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 1 month ago

હા હો કઈ ન ઘરે. ભાઈ બહુ જ યાદ આવે. ક્યારેક મન દુઃખી પણ થયા

બદનામ રાજા videos on Matrubharti
બદનામ રાજા 1 month ago

એમને ગયા કે હજુ ત્યાં જ છે ?

બધાં મજામાં ?
અમિત નાં શું સમાચાર ?

બદનામ રાજા videos on Matrubharti
બદનામ રાજા 1 month ago

તેં યાદ કર્યો અને આવી ગયો...

મૈં જસ્ટ અત્યારે જ નેટ ચાલુ કર્યું ને એમ બી ખોલ્યું...

છે ને બાકી જોરદાર કોમ્બિનેશન 🌸

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 1 month ago

આરતી સાથે પછી સેટ ન થયું.

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 1 month ago

ચાલ ભાઈ ચા પીવા

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 1 month ago

હા.. હું મારું ધ્યાન રાખું છું. ભાઈ તમે તમારું ખાસ ધ્યાન રાખશો. અને ચિંતાઓ બાજુ પર મૂકી આગળ વધજો. રોજગારમાં, પ્રગતિમાં અને પરિવારમાં પણ. સિંગલ ના બદલે ડબલ માં dp જોવા મળે એની રાહ.

બદનામ રાજા videos on Matrubharti
બદનામ રાજા 1 month ago

બહું આકરો ગરમ પવન આ બળબળતી લાય વાળા વૈશાખીયા વાયરા...

હિટવેવ જેવું છે
સુર્યપ્રકાશ ડાયરેક્ટ ત્વચા પર ન પડે એનું ખાસ ધ્યાન રાખવું...

જમી લેજે સમય સર ધરાઈને...
હું ઠિક છું મારી ચિંતા નાં કરીશ...

ધ્યાન રાખજે તબિયત સાચવજે...

જય શ્રી રાધે કૃષ્ણ 🙏🏻🚩

બદનામ રાજા videos on Matrubharti
બદનામ રાજા 1 month ago

જય શ્રી કૃષ્ણ બહેન...

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 1 month ago

કેમ છો ભાઈ? શું ચાલે છે?

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 1 month ago

જય શ્રી કૃષ્ણ ભાઈ

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 2 month ago

જય શ્રી કૃષ્ણ ભાઈ 🙏🏻