Gujarati Blog videos by સુરજબા ચૌહાણ આર્ય Watch Free

Published On : 30-Sep-2025 04:14pm

386 views

પત્ની ધન પિયરમાં આપે તો નર્ક માં જાય તો
ખટારા ભરીને દહેજ માંગે એ ક્યાં જતા હશે.
જો બિલાડી સામે મળવાથી અપશુંકન થતા હોય
તો આખેઆખા, મરઘાં, બકરા, માછલાં ખાનાર સામે
મળે તો શુ થતું હશે.
જો ઢાકણી માં પાણી લઈને ડૂબી સકાતું હોય
તો લોકો કેનાલ માં શુ લેવા પડતા હશે.
🤔🤔🤔🤔🤔.......

3 Comments

Kamlesh videos on Matrubharti
Kamlesh 10 month ago

આપનું સ્વાગત છે મહોદયા

સુરજબા ચૌહાણ આર્ય videos on Matrubharti
સુરજબા ચૌહાણ આર્ય 10 month ago

આભાર 🙏🏼

Kamlesh videos on Matrubharti
Kamlesh 10 month ago

ચાબખા હો બાકી