Gujarati Whatsapp-Status videos by બદનામ રાજા Watch Free

Published On : 09-May-2025 02:42am

247 views

जीवन में यह अमर कहानी अक्षर-अक्षर गढ़ लेना,
शौर्य कभी सो जाए तो राणा प्रताप को पढ़ लेना।

જેનું નામ સાંભળતા જ મુગલો થર થર કાપતાં હતાં
જેનું નામ જ એવું પ્રતીભાશાળી, પરાક્રમી અને આ નામમાં જ એટલો ભાર છે કે સાંભળતાની સાથે જ શરીરના રુવાડે રુંવાડા ઊભાં થઇ જાય...
આખુ ભારત જેનું હંમેશા જેનું રુણી રહેશે,
જેનું રુણ કેમેય કરીને ચુકવાય તેમ નથી,
જેણે હલદીઘાટી નાં મેદાનમાં અકબર નાં સેનાપતિ બહલોલ ખાનને ઘોડા સહિત ચીરી નાખ્યો, એ હિંદવો સુર્ય, પ્રખર પરાક્રમી મહારાણા પ્રતાપ નાં કાંડા માં કેટલું જોર હશે , શત શત વંદન 🙏🏻🚩

મૈવાડ જેનું રુણી રહેશે, કે જેણે માં ભારતી, રાષ્ટ્ર અને હિન્દુ ધર્મ માટે પોતાનું અમુલ્ય બલિદાન આપ્યું 🙏🏻
યુધ્ધ ના જેદી આવ્યા ટાંણા ,
તેદી તે કર્યા મોટા ધિંગાણા,
મેવાડ ગાય છે હજી તારા ગાણા ,
તને ધન્ય છે મહારાણા...🚩

હિંદુ હ્દય સમ્રાટ ❤️
હિંદવો સુર્ય, એકલીંગજી દિવાન, ભારત ગૌરવ, મેવાડ મુકુટમણી સિસોદિયા કુળ શીરોમણી મહારાણા પ્રતાપ સિંહજી ની જન્મજયંતી એ શત શત નમન 🙏

માઈ એડા પુત્ર જણ જેળો રાણ પ્રતાપ,
અકબર સુતો ઓઝકે જાણ શિરાણે સાપ.

મારો રાણો મને રુદિયે ♥️🙏

જય એકલિંગજી મહાદેવ 🙏🏻
જય મહારાણા પ્રતાપ 🙏🏻 🚩
સનાતન ધર્મ 🙏🏻 🚩

1 Comments

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 1 year ago

🙏🏻🙏🏻

Related Videos

Show More