Gujarati Whatsapp-Status videos by બદનામ રાજા Watch Free

Published On : 13-Nov-2024 01:18am

112 views

તું પાધર જુના તણે તે દિ ફેહળીયુ તને ફોજે તેડી,
બીબડીયુ બંગલે ચડી જોવે તને જોગીદાસીયા...

નામ માં જ એટલો ભાર છે
કે રુવાડે રુવાડા ઉભા થય જાય ♥️
સૌરાષ્ટ્રની ધરતી નેં આ ધરતીનો ખમીરવંતો ઈતિહાસ 🙏🏻
આનો એક અલગ નશો છે જે આપડે કરીએ ♥️

જોગીદાસ ખુમાણ 🦁
શત શત નમન 🙏🏻

1 Comments

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 2 month ago

🙏🏻🙏🏻