Gujarati Poem videos by મનોજ નાવડીયા Watch Free

Published On : 10-Oct-2024 07:40am

147 views

ઘણાં બધાં કામો કરવા પડે છે રોજ રોજી માટે,
બીજી વાર હા પાડવામાં અચકાવવું ના જોઇએ,

ખંતથી જો તે કામ પુરુ કર્યું હોત આખો મહિનો,
બીજી વાર માલીકે તને વેણ કહેવા ના આવવું પડે,

ઘણાંને તો મન મેળ પડે જ નહીં કર્મ કરવામાં,
બીજી વાર ના છુટકે વળતરમાં વધારો મળે નહીં,

અંતે તો તારો બધો હિસાબ અહીં સાચો મળી જશે,
બીજી વાર હવે તારે ધક્કો ખાવા જવું નહીં પડે.

કવિતા: મનોજ નાવડીયા
સુંદર સ્વર: શ્રી કે. જી. ઠાકોર

7 Comments

Kamlesh videos on Matrubharti
Kamlesh 2 month ago

આપનું સ્વાગત છે

મનોજ નાવડીયા videos on Matrubharti
મનોજ નાવડીયા Matrubharti Verified 2 month ago

હા..જી સત્ય. ખૂબ આભાર આપનો

મનોજ નાવડીયા videos on Matrubharti
મનોજ નાવડીયા Matrubharti Verified 2 month ago

Khub aabhar saheb

Mrs Farida Desar foram videos on Matrubharti
Mrs Farida Desar foram 2 month ago

સુંદર સ્વર ,લખ્યું છે શું આ રચના ગાઈ છે કોઇ એ.. સરસ લખી છે

Kamlesh videos on Matrubharti
Kamlesh 2 month ago

ખુબ સુંદર રચના..!!!

મનોજ નાવડીયા videos on Matrubharti
મનોજ નાવડીયા Matrubharti Verified 2 month ago

ખૂબ આભાર આપનો

Dhara K Bhalsod videos on Matrubharti
Dhara K Bhalsod 2 month ago

Related Videos

Show More